ETV Bharat / bharat

તેલંગણામાં મહિલા અને બાળ સુરક્ષાના મુદ્દા પર યોજાઇ ઉચ્ચ સ્તરીય બેઠક - મહિલા અને બાળ સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા

હૈદરાબાદઃ મહિલા વેટનરી ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા માટે વાટાઘાટો શરૂ થઇ છે. હૈદરાબાદની આ ઘટના બાદ દુષ્કર્મ જેવા અપરાધ માટે મૃત્યુદંડની સજા આપવાની માંગે જોર પકડ્યું છે.

high level meeting
મહિલા અને બાળ સુરક્ષાના મુદ્દા પર ઉચ્ચ સ્તરીય બેઠક
author img

By

Published : Dec 5, 2019, 9:50 AM IST

મળતી માહિતી મુજબ તેલંગણામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. હૈદરાબાદમાં મહિલા વેટનરી ડોક્ટરની સાથે થયેલા સામુહિક દુષ્કર્મ બાદ આ બેઠક મળી હતી. બેઠકમાં મહિલા અને બાળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સંસદમાં પણ આ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ વિશે સખ્ત કાયદા બનાવવાની વાત કરી છે. હાલમાં જે બેઠક મળી તેમાં તેલંગણાના ગૃહ પ્રધાન પણ હાજર રહ્યા હતા.

રાજ્ય સચિવાલયમાં આયોજિત આ બેઠકમાં 28 નવેમ્બરે મહિલા વેટનરી ડોક્ટરની હત્યા બાદ સ્થિતિ અને જરૂરી સુધારા વિશે ચર્ચા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.