ETV Bharat / bharat

મથુરા: શ્રી કૃષ્ણ જન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઈ એલર્ટ જાહેર - જન્મભૂમિ અને વૃંદાવન

મથુરા: યુપીના મથુરામાં આવેલી શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને વૃંદાવનના પ્રેમ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ફોન પર મળેલી ધમકી બાદ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈ સુરક્ષા વધારી દીધી છે. વધુમાં પોલીસે આ ફોન નંબરના માલિકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે.

file
author img

By

Published : Aug 9, 2019, 10:35 AM IST

મંદિરના કર્મચારીના ફોન પર કોઈ અજાણ્યા નંબરથી ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. જેમાં કૃષ્ણ જન્મભૂમિ અને વૃંદાવન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસને પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે કે, કોઈ મુસાફરે અનેક જગ્યાએ આવા ફોન ક્યા છે.

આ વાતની જાણ થયા બાદ પોલીસે આસપાસના વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે તથા સુરક્ષામાં ચૂસ્ત બંદોબસ્ત સાથે પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

Intro:Body:

મથુરા: શ્રી કૃષ્ણ જન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઈ એલર્ટ જાહેર

મથુરા: યુપીના મથુરામાં આવેલી શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને વૃંદાવનના પ્રેમ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ફોન પર મળેલી ધમકી બાદ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈ સુરક્ષા વધારી દીધી છે. વધુમાં પોલીસે આ ફોન નંબરના માલિકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે.

મંદિરના કર્મચારીના ફોન પર કોઈ અજાણ્યા નંબરથી ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. જેમાં કૃષ્ણ જન્મભૂમિ અને વૃંદાવન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસને પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે કે, કોઈ મુસાફરે અનેક જગ્યાએ આવા ફોન ક્યા છે. 

આ વાતની જાણ થયા બાદ પોલીસે આસપાસના વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે તથા સુરક્ષામાં ચૂસ્ત બંદોબસ્ત સાથે પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.