ETV Bharat / bharat

આસામમાં જળપ્રલય : 21 જિલ્લાના 4 લાખથી વધુ લોકો પ્રભાવિત - gujarat

નવી દિલ્લી : મુંબઈ બાદ મેઘરાજાએ આસામ પર વર્ષારૂપી કહેર વરસાવ્યો છે. મુશળધાર વરસાદને કારણે આસામમાં પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. 21 જિલ્લાઓ આ પૂરથી અસરગ્રસ્ત છે. જ્યાં અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે.

આસામમાં જળપ્રલય : 21 જિલ્લાના 4 લાખ લોકો પ્રભાવિત
author img

By

Published : Jul 13, 2019, 2:48 AM IST

આસામમાં ભારે વરસાદના અને પૂરના કારણે અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ડિઝાસ્ટર વિભાગ અનુસાર અસરગ્રસ્ત જિલ્લાઓમાં બારપેટા, ધેમાજી, લખીમપુર, ગોલાઘાટ, માજુલી, નલબાડી, નાગાંવ, મોરીગાંવ, ચિરાંગ, કોકરાઝાર, જોરહટ, ડીબ્રૂગઢ, બોંગાયગાંવ, બિશ્વનાથ, બક્સા, દરંગ અને સોનિતપુરનો સમાવેશ થાય છે.

આસમમાં પુરથી 21 જિલ્લાની ભયાનક હાલત
આસમમાં પુરથી 21 જિલ્લાની ભયાનક હાલત
પાણીમાં યુવક
પાણીમાં યુવક
પુર બાદ ઘરની છત પર રહેઠાણ
પુર બાદ ઘરની છત પર રહેઠાણ

થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશ અને ભૂટાનમાં ભારે વરસાદને કારણે પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે તાજેતરમાં મુંબઈ પણ ભારે વર્ષાને કારણે પાણી-પાણી થયું હતુ.

પુરથી પ્રભાવિત લોકો

Intro:Body:

નવી દિલ્લી : મુંબઈ બાદ આસામમાં મુશળધાર વરસાદનો કહેર જોવા મળ્યો છે. જેને કારણે આસામમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. આસમના 21 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારમાં કહેર મચ્યો છે. 

જ્યારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.ડિઝાસ્ટર વિભાગ અનુસાર અસરગ્રસ્ત જિલ્લાઓમાં બારપેટા, ધેમાજી, લખીમપુર, ગોલાઘાટ, માજુલી, નલબાડી, નાગાંવ, મોરીગાંવ, ચિરાંગ, કોકરાઝાર, જોરહટ, ડીબ્રૂગઢ, બોંગાયગાંવ, બિશ્વનાથ, બક્સા, દરંગ અને સોનિતપુરનો સમાવેશ થાય છે.

થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશ અને ભૂટાનમાં ભારે વરસાદને કારણે પુરની પરિસ્થિતિ સર્જાય છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.