કાદીપુર ખાતે આવેલા ગોડાઉનમાં રવિવારના રોજ એક CNG કીટ વાળી ગાડી પાર્ક કરી હતી. જેમાં એકાએક વિસ્ફોટ થતા ભીષણ આગ ચારે તરફ ફરી વળી હતી.
તો આ અક્સમાતને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આગ લાગવા પાછળનું મુખ્ય કારણ જાણવા માટે આગળની તપાસ કાર્યવાહિ હાથ ધરી છે. તો