ETV Bharat / bharat

જાણો Exit Poll પ્રમાણે ગુજરાતમાં કોણે કેટલી બેઠક મળશે..?

author img

By

Published : May 19, 2019, 11:23 PM IST

Updated : May 19, 2019, 11:30 PM IST

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે રવિવારે અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થતાની સાથે એકઝિટ પોલ પણ આવ્યા છે. જેમાં ભાજપના ગઠબંધન NDAને સ્પષ્ટ બહુમત મળશે તેવું અનુમાન છે.

ફાઈલ ફોટો
  1. ઈન્ડિયા ટૂડે અને એક્સિસ માઇ ઈન્ડિયા એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને ફાયદો થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપને 25-26 બેઠકો મળે શકે છે. અંદાજો છે કે, કોંગ્રેસને 0-1 બેઠક મળવાનું અનુમાન છે. ગત વખતે 2014માં આજતકના એક્ઝિટ પોલના સર્વેમાં ભાજપને 19 બેઠકો મળવાનું અનુમાન હતું, પરંતુ ભાજપને 26 બેઠકો મળી હતી.
  2. ABP ન્યૂઝ અને નીલસનના સર્વે પ્રમાણે ગુજરાતમાં ભાજપને 24 અને કોંગ્રેસને બે બેઠક મળી શકે છે.
  3. news 24- ચાણક્યના પ્રમાણે ગુજરાતની 26ની બેઠકોમાંથી 26 બેઠક ભાજપને મળી શકે છે.
  4. રિપબ્લિક TV- C વોટરના સર્વે પ્રમાણે ગુજરાતમાં ભાજપને 26માંથી 22 સીટ અને કોંગ્રેસને 4 બેઠક મળશે.
  5. જન કી બાતના સર્વે પ્રમાણે ગુજરાતની 26 બેઠકોમાંથી 22-23 બેઠક ભાજપને અને કોંગ્રેસને 3-4 બેઠક મળી શકે છે.
  6. પોલ ઓફ પોલ્સના અનુસાર ગુજરાતમાં ભાજપને 23 અને કોંગ્રેસને 3 બેઠક મળી શકે છે.

Intro:Body:

gujarat lok sbha election exit pollજાણો એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં કોણે કેટલી બેઠક મળશે

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે રવિવારે અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થતાની સાથે એકઝિટ પોલ પણ આવ્યા છે. જેમાં ભાજપના ગઠબંધન NDAને સ્પષ્ટ બહુમત મળશે તેવું અનુમાન છે. 

ઈન્ડિયા ટૂડે અને એક્સિસ માઇ ઈન્ડિયા એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને ફાયદો થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપને 25-26 બેઠકો મળે શકે છે. અંદાજો છે કે, કોંગ્રેસને 0-1 બેઠક મળવાનું અનુમાન છે. ગત વખતે 2014માં આજતકના એક્ઝિટ પોલના સર્વેમાં ભાજપને 19 બેઠકો મળવાનું અનુમાન હતું, પરંતુ ભાજપને 26 બેઠકો મળી હતી. 

ABP ન્યૂઝ અને નીલસનના સર્વે પ્રમાણે ગુજરાતમાં ભાજપને 24 અને કોંગ્રેસને બે બેઠક મળી શકે છે. 

news 24- ચાણક્યના પ્રમાણે ગુજરાતની 26ની બેઠકોમાંથી 26 બેઠક ભાજપને મળી શકે છે. 

રિપબ્લિક TV- C વોટરના સર્વે પ્રમાણે ગુજરાતમાં ભાજપને 26માંથી 22 સીટ અને કોંગ્રેસને 4 બેઠક મળશે.

જન કી બાતના સર્વે પ્રમાણે ગુજરાતની 26 બેઠકોમાંથી 22-23 બેઠક ભાજપને અને કોંગ્રેસને 3-4 બેઠક મળી શકે છે. 

પોલ ઓફ પોલ્સના અનુસાર ગુજરાતમાં ભાજપને 23 અને કોંગ્રેસને 3 બેઠક મળી શકે છે. 

Conclusion:
Last Updated : May 19, 2019, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.