ETV Bharat / bharat

ગુજરાત પેટાચૂંટણી: 2017ની સરખામણીમાં કેવું રહ્યું 2019ની પેટાચૂંટણીમાં પ્રદર્શન ! - પેટાચૂંટણીમાં પ્રદર્શન

ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં ગત રોજ એટલે કે, 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. ત્યારે આ ચૂંટણીમાં 6 બેઠકો પર સરેરાશ 50.35 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધું મતદાન થરાદમાં 68.95 ટકા અને સૌથી ઓછું મતદાન અમરાઈવાડીમાં 31.53 ટકા મતદાન નોંધાયું છે. 2017માં આ તમામ બેઠક પર સરેરાશ મતદાન 71.12 ટકા નોંધાયું હતું. ત્યારે ગત ચૂંટણી કરતા સરેરાશ 20.77 ટકા મતદાન ઓછું થયું છે.

by election 2019
author img

By

Published : Oct 22, 2019, 1:48 PM IST

આપને જણાવી દઈએ આ 6 બેઠક પર કુલ 42 ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.

ગુજરાતની 6 બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન સમાપ્તગુજરાતની 6 બેઠકો પર મતદાન પૂરું, સૌથી વધુ થરાદમાં 65 ટકા અને અમરાઈવાડીમાં સૌથી ઓછું 31 ટકા મતદાનથરાદમાં 65.47 ટકા, રાધનપુરમાં 59.87 ટકા, ખેરાલુમાં 42.81 ટકા, બાયડમાં 57.81 ટકા, અમરાઈવાડીમાં 31.53 ટકા અને લુણાવાડામાં 47.54 ટકા મતદાન થયું છે.

2017ની ચૂંટણીમાં મતદાનની ટકાવારી (સરેરાશ મતદાન- 71.12 ટકા )

થરાદમાં 86.15 ટકા મતદાન- 251 મતદાન મથક

રાધનપુર 67.87 ટકા મતદાન- 317 મતદાન મથક

ખેરાલુ 72.16 ટકા મતદાન- 264 મતદાન મથક

બાયડ- 69.25 ટકા મતદાન- 309 મતદાન મથક

અમરાઈવાડી 64.01 ટકા મતદાન- 245 મતદાન મથક

લુણાવાડા 67.33 ટકા મતદાન- 340 મતદાન મથક

થરાદ- 2017માં પરબત ભાઈ પટેલ 69789 મત મળ્યા હતા. તેમની સામે કોંગ્રેસમાંથી દામરાજી દેવજી ભાઈ રાજપૂત કે જેમને 58056 મત મળ્યા હતા. અહીં આ બેઠક પર પરબત પટેલ 58056ના જંગી મતથી જીત મેળવી હતી.

રાધનપુર- બેઠક પર 2017માં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી. જ્યાં અલ્પેશ ઠાકોરની સામે ભાજપમાંથી લવજી ભાઈ મુળજી ભાઈ ઊભા રહ્યા છે.અલ્પેશ ઠાકોરને ગત ચૂંટણીમાં 85777 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારના 70920 મત મળ્યા હતા. અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી 14857 મતથી જીત્યા હતા.

ખેરાલુ- બેઠક પરથી ડાભી ભરતસિંહ ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી દેસાઈ મુકેશ ભાઈ ઊભા રહ્યા હતા. ત્યારે આ સીટ પર 2017માં ભાજપને 59847 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 38432 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપની 21415 મતથી જંગી બહુમતી થઈ હતી.

બાયડ- 2017માં કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા જ્યારે ભાજપમાંથી ચૌહાણ અદેસિંહ ઊભા રહ્યા હતા.ધવલસિંહને ગત ચૂંટણીમાં 79556 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 71655 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં 7901 મતથી ધવલસિંહ ઝાલા ચૂંટણી જીત્યા હતા.

અમરાઈવાડી- 2017માં આ બેઠક પરથી ભાજપના હસમુખ પટેલ અને કોંગ્રેસમાંથી ચૌહાણ અરવિંદ સિંહ ઊભા રહ્યા હતા.આ ચૂંટણીમાં ભાજપને 105694 મત મળ્યા હતા. જ્યારે 55962 કોંગ્રેસને મત મળ્યા હતા. 45393 મતથી ભાજપની જીત થઈ હતી.

લુણાવાડા- 2017માં ભાજપમાંથી પટેલ મનોજ કુમાર અને કોંગ્રેસમાંથી રતનસિંહ રાઠોડ ઊભા રહ્યા હતા. આ ચૂંટણીમાં રતનસિંહ રાઠોડને (કોંગ્રેસ) 55098 મત મળ્યા હતા.જ્યારે 51898 મત મળ્યા હતા. અહીં કોંગ્રેસની 3200 મતથી જીત થઈ હતી.

Intro:Body:

ગુજરાત પેટાચૂંટણી: 2017ની સરખામણી કેવું રહ્યું 2019ની પેટાચૂંટણીમાં પ્રદર્શન !

ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં ગત રોજ એટલે કે, 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. ત્યારે આ ચૂંટણીમાં 6 બેઠકો પર સરેરાશ 50.35 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધું મતદાન થરાદમાં 68.95 ટકા અને સૌથી ઓછું મતદાન અમરાઈવાડીમાં 31.53 ટકા મતદાન નોંધાયું છે. 2017માં આ તમામ બેઠક પર સરેરાશ મતદાન 71.12 ટકા નોંધાયું હતું. ત્યારે ગત ચૂંટણી કરતા સરેરાશ 20.77 ટકા મતદાન ઓછું થયું છે.

 આપને જણાવી દઈએ આ 6 બેઠક પર કુલ 42 ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે. 

ગુજરાતની 6 બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન સમાપ્તગુજરાતની 6 બેઠકો પર મતદાન પૂરું, સૌથી વધુ થરાદમાં 65 ટકા અને અમરાઈવાડીમાં સૌથી ઓછું 31 ટકા મતદાનથરાદમાં 65.47 ટકા, રાધનપુરમાં 59.87 ટકા, ખેરાલુમાં 42.81 ટકા, બાયડમાં 57.81 ટકા, અમરાઈવાડીમાં 31.53 ટકા અને લુણાવાડામાં 47.54 ટકા મતદાન થયું છે.

 2017ની ચૂંટણીમાં મતદાનની ટકાવારી(સરેરાશ મતદાન- 71.12 ટકા )

થરાદમાં 86.15 ટકા મતદાન- 251 મતદાન મથક

રાધનપુર 67.87 ટકા મતદાન- 317 મતદાન મથક

ખેરાલુ 72.16 ટકા મતદાન- 264 મતદાન મથક

બાયડ- 69.25 ટકા મતદાન- 309 મતદાન મથક

અમરાઈવાડી 64.01 ટકા મતદાન- 245 મતદાન મથક

લુણાવાડા 67.33 ટકા મતદાન- 340 મતદાન મથક

થરાદમાં 2017માં પરબત ભાઈ પટેલ 69789 મત મળ્યા હતા. તેમની સામે કોંગ્રેસમાંથી દામરાજી દેવજી ભાઈ રાજપૂત કે જેમને 58056 મત મળ્યા હતા. અહીં આ બેઠક પર પરબત પટેલ 58056ના જંગી મતથી જીત મેળવી હતી.

રાધનપુર બેઠક પર 2017માં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી. જ્યાં અલ્પેશ ઠાકોરની સામે ભાજપમાંથી લવજી ભાઈ મુળજી ભાઈ ઊભા રહ્યા છે.અલ્પેશ ઠાકોરને ગત ચૂંટણીમાં 85777 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારના 70920 મત મળ્યા હતા. અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી 14857 મતથી જીત્યા હતા.

ખેરાલુ બેઠક પરથી ડાભી ભરતસિંહ ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી દેસાઈ મુકેશ ભાઈ ઊભા રહ્યા હતા. ત્યારે આ સીટ પર 2017માં ભાજપને 59847 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 38432 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપની 21415 મતથી જંગી બહુમતી થઈ હતી.

બાયડ- 2017માં કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા જ્યારે ભાજપમાંથી ચૌહાણ અદેસિંહ ઊભા રહ્યા હતા.ધવલસિંહને ગત ચૂંટણીમાં 79556 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 71655 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં 7901 મતથી ધવલસિંહ ઝાલા ચૂંટણી જીત્યા હતા.

અમરાઈવાડી- 2017માં આ બેઠક પરથી ભાજપના હસમુખ પટેલ અને કોંગ્રેસમાંથી  ચૌહાણ અરવિંદ સિંહ ઊભા રહ્યા હતા.આ ચૂંટણીમાં ભાજપને 105694 મત મળ્યા હતા. જ્યારે 55962 કોંગ્રેસને મત મળ્યા હતા. 45393 મતથી ભાજપની જીત થઈ હતી.

લુણાવાડા- 2017માં ભાજપમાંથી પટેલ મનોજ કુમાર અને કોંગ્રેસમાંથી રતનસિંહ રાઠોડ ઊભા રહ્યા હતા. આ ચૂંટણીમાં રતનસિંહ રાઠોડને (કોંગ્રેસ) 55098 મત મળ્યા હતા.જ્યારે 51898 મત મળ્યા હતા. અહીં કોંગ્રેસની 3200 મતથી જીત થઈ હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.