આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલ ગ્રેનેડ ભટ્ટના ઘરની બહાર થયો હતો. પરંતુ હુમલામાં કોઈ હતાહત નથી થઈ. આ હુમલો તે સમયે થયો જ્યારે ભટ્ટના નિવાસસ્થાને નેશનલ કોન્ફરન્સના સ્થાનિક કાર્યકર્તા ભેગા થઈ રહ્યા હતા.
આપને જણાવી દઈએ કે હમણાં જ ભટ્ટના પિતા અને બે ભાઈઓની આંતકવાદીઓએ હત્યા કરી નાખી હતી.