ETV Bharat / bharat

મિત્ર મોદી સાથે મુલાકાત સારી રહી, ટ્રમ્પે મુલાકાત બાદ ટ્વીટ કર્યું - g7 summit

પેરિસ: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ભારતીય વડાપ્રધાન મોદીએ આજે બેઠક યોજી હતી. તેમણે ફ્રાન્સમાં આયોજીત આ બેઠકમાં જે પણ વાત થઈ અંગે ઉલ્લેખ કર્યો હતો.

file
author img

By

Published : Aug 26, 2019, 6:37 PM IST

ફ્રાન્સમાં બેરિટ્સમાં જી-સાત સમૂહની બેઠકનો આજે અંતિમ દિવસ હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થયો હતો. તેમણે એકબીજાને સારા દોસ્ત ગણાવ્યા હતાં.

twitter
twitter

આ બેઠક બાદ ડોલાન્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરી કહ્યું હતું કે, ફ્રાન્સના બેરિટ્સમાં જી-સાત સમિટ દરમિયાન મારા મિત્ર મોદી સાથેની મુલાકાત સારી રહી.

Intro:Body:

મિત્ર મોદી સાથે મુલાકાત સારી રહી, ટ્રમ્પે મુલાકાત બાદ ટ્વીટ કર્યું

પેરિસ: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ભારતીય વડાપ્રધાન મોદીએ આજે બેઠક યોજી હતી. તેમણે ફ્રાન્સમાં આયોજીત આ બેઠકમાં જે પણ વાત થઈ અંગે ઉલ્લેખ કર્યો હતો. 

ફ્રાન્સમાં બેરિટ્સમાં જી-સાત સમૂહની બેઠકનો આજે અંતિમ દિવસ હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થયો હતો. તેમણે એકબીજાને સારા દોસ્ત ગણાવ્યા હતાં.

આ બેઠક બાદ ડોલાન્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરી કહ્યું હતું કે, ફ્રાન્સના બેરિટ્સમાં જી-સાત સમિટ દરમિયાન મારા મિત્ર મોદી સાથેની મુલાકાત સારી રહી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.