ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી: ઉપ રાજ્યપાલ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ઉપ રાજ્યપાલ ગિરિશ ચંદ્ર મુર્મૂએ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કરાવાના સંકેત આપ્યા છે.

elections in jammu kashmir
author img

By

Published : Nov 14, 2019, 4:20 PM IST

Updated : Nov 14, 2019, 8:25 PM IST

જમ્મુ કાશ્મીરમાં તલવાડા જિલ્લામાં પાસિંગ આઉટ પરેડ દરમિયાન ઉપ રાજ્યપાલે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી કરાવવાની પ્રક્રિયા શરુ થશે.

ઉપ રાજ્યપાલે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જ્યાં વિધાનસભા પણ છે. ત્યારે આવા સમયે ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી થઈ શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરી નાખ્યું છે. જેમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંને અલગ અલગ બન્યા છે.

Intro:Body:

જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી: ઉપ રાજ્યપાલ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ઉપ રાજ્યપાલ ગિરિશ ચંદ્ર મુર્મૂએ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કરાવાના સંકેત આપ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં તલવાડા જિલ્લામાં પાસિંગ આઉટ પરેડ દરમિયાન ઉપ રાજ્યપાલે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી કરાવવાની પ્રક્રિયા શરુ થશે.

ઉપ રાજ્યપાલે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જ્યાં વિધાનસભા પણ છે. ત્યારે આવા સમયે ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી થઈ શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરી નાખ્યું છે. જેમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંને અલગ અલગ બન્યા છે.

Conclusion:
Last Updated : Nov 14, 2019, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.