હકીકતમાં જોઈએ તો એ 20 જુલાઈ એ દિવસ હતો જ્યારે નીલ આર્મસ્ટ્રોંગના રૂપમાં કોઈ માણસે પ્રથમ વખત ચંદ્રમા પર કદમ રાખ્યો હતો.
ભારતમાં ચંદ્રયાન-2ને અંતરિક્ષમાં મોકલવાની તૈયારીઓ વચ્ચે આ અભિયાનના 50 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવી રહી છે.
16 જુલાઈના રોજ અમેરિકાના ફ્લોરિકા પ્રાંત સ્થિત જૉન એફ કૈનેડી સ્પેસ સેન્ટરથી ઉડેલું નાસાનું એક અંતરિક્ષ યાન અપોલો 11 ચાર દિવસનો સફર ખેડીને 20 જુલાઈ 1969ના રોજ માણસને ધરતીનો પ્રાકૃતિક ઉપગ્રહ ચંદ્ર પર લઈ આવ્યો.
આ યાન 21 કલાક 31 મિનિટ સુધી ચંદ્રમાની સપાટી પર રહ્યું.
દેશ દુનિયાના ઈતિહાસમાં 20 જુલાઈની તારીખ પર અન્ય અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની વિગતવાર સુચી કંઈક આ પ્રકારે છે
- 1296: અલાઉદ્દીન ખિલજીએ પોતાને દિલ્હીના સુલતાન તરીરે ઘોષિત કર્યો.
- 1654: આંગ્લ- પોર્ટુગલ સંધિ મુજબ પોર્ટુગલ ઈંગ્લેન્ડને આધીન થયું.
- 1810: બોગોટા, ન્યૂ ગ્રેનેડા (હાલનું કોલંબિયા) ના નાગરિકોએ પોતાને સ્પેનથી અલગ કરીને સ્વતંત્ર ઘોષિત કર્યા.
- 1847: જર્મનીના ખગોળશાસ્ત્રી થિયોડોરને ધૂમકેતુ બ્રોરસેન-મેટકૉકની શોધ કરી.
- 1903: ફોર્ડ મોટર કંપનીએ પોતાની પ્રથમ કાર માર્કેટમાં લોન્ચ કરી.
- 1951: જોર્ડનના શાહ અબ્દુલ્લા પ્રથમ યરુશલનમાં હુમલા દરમિયાન માર્યા ગયા.
- 1956: ફ્રાંસની ટ્યૂનીશિયાને સ્વતંત્ર દેશ ઘોષિત કર્યો.
- 1969: નીલ આર્મસ્ટ્રોંગના રુપમાં માણસે ચંદ્રમાની સપાટી પર પ્રથમ કદમ રાખ્યો.
- 1997: તીસ્તા નદી પાણી વહેંચણી પર ભારત-બાંગ્લાદેશ વચ્ચે સમાધાન થયું.
- 2002: ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે વિમાની સેવાની શરુઆત થઈ.
- 2005: કેનેડામાં સમલૈંગિક વિવાહને કાનૂની મંજૂરી મળી હતી. આમ કરનાર કેનેડા દુનિયાનો ચોથો દેશ બન્યો.
- 2007: પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે મુશર્રફ સરકાર દ્વારા બરતરફ કરાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ ઇફ્તિખાર ચૌધરીના પુનઃસ્થાપન નિર્ણય સંભળાવ્યો.
Intro:Body:
https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/global-history-of-20-july/na20190720000723560
20 जुलाई : चांद की सतह पर मनुष्य का पहला कदम
नई दिल्लीः इतिहास के पन्नों में 20 जुलाई की तारीख एक ऐसी घटना के साथ दर्ज है, जिसने चांद को कवियों की कल्पनाओं और रूमानियत के नफीस एहसास से निकालकर हकीकत की पथरीली जमीन पर उतार दिया.
दरअसल वह 20 जुलाई का ही दिन था जब नील आर्मस्ट्रांग के रूप में किसी इंसान ने पहली बार चंद्रमा की सतह पर कदम रखा.
भारत में चंद्रयान-2 को अंतरिक्ष में भेजने की तैयारियों के बीच इस अभियान के 50 बरस पूरे होने का जश्न मनाया जा रहा है.
16 जुलाई को अमेरिका के फ्लोरिडा प्रांत में स्थित जॉन एफ कैनेडी अंतरिक्ष केन्द्र से उड़ा नासा का अंतरिक्ष यान अपोलो 11 चार दिन का सफर पूरा करके 20 जुलाई 1969 को इंसान को धरती के प्राकृतिक उपग्रह चांद पर लेकर पहुंचा.
यह यान 21 घंटे 31 मिनट तक चंद्रमा की सतह पर रहा.
देश दुनिया के इतिहास में 20 जुलाई की तारीख पर दर्ज अन्य महत्वपूर्ण घटनाओं का सिलसिलेवार ब्यौरा इस प्रकार है:
1296 : अलाउद्दीन खिलजी ने स्वयं को दिल्ली का सुल्तान घोषित किया.
1654 : आंग्ल-पुर्तगाल संधि के तहत पुर्तगाल इंग्लैंड के अधीन हुआ.
1810 : बोगोटा, न्यू ग्रेनेडा (अब कोलंबिया) के नागरिकों ने खुद को स्पेन से अलग कर स्वतंत्र घोषित किया.
1847 : जर्मनी के खगोलशास्त्री थियोडोर ने धूमकेतु ब्रोरसेन-मेटकॉफ की खोज की.
1903 : फोर्ड मोटर कंपनी ने अपनी पहली कार बाजार में उतारी.
1951 : जॉर्डन के शाह अब्दुल्ला प्रथम यरुशलम में हमले में मारे गये.
1956 : फ्रांस ने ट्यूनीशिया को स्वतंत्र देश घोषित किया.
1969 : नील आर्मस्ट्रांग के रूप में मानव ने चंद्रमा की सतह पर पहला कदम रखा.
1997 : तीस्ता नदी जल बंटवारे पर भारत-बांग्लादेश में समझौता.
2002 : उत्तर और दक्षिण कोरिया के बीच विमान सेवा की शुरुआत.
2005 : कनाडा में समलैंगिक विवाह को कानूनी मंजूरी। वह ऐसा करने वाला दुनिया का चौथा देश बना.
2007 : पाकिस्तान के शीर्ष न्यायालय ने मुशर्रफ़ सरकार द्वारा बर्खास्त मुख्य न्यायाधीश इफ़्तिख़ार चौधरी की पद पर दोबारा बहाली का फैसला सुनाया.
Conclusion: