હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા કોરોના વાઇરસથી દુનિયાભરમાં 29 જુલાઇ સુધીમાં સવારે 6,62,473 લોકોના મોત થયા હતા..
દુનિયાભરમાં કોરોના વાઇરસની ફેલાતી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગત ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેમના પછી કોરોનાના સંક્રમણ આત્યાર સુધીમાં 6.62 લાખથી વધારે લોકોના મોત થયા છે. દુનિયામાં 180થી વધારે દેશ અને રાજ્યમાં 1,68,83,647 લોકો આ મહામારીની ઝપેટમાં છે.
દુનિયા ભરમાં 1,68,83,647 લોકોને કોરોના વાઇરસની પુષ્ટી થઇ છે. ત્યાર પછી લગાતાર આ આંકડો વધી રહ્યો છે.
આંકડા પ્રમાણે દુનિયા ભરમાં કોરોના વાઇરસના સંક્રમિત 1,04,50,932 લોકો સ્વસ્થ થયા છે. દુનિયા ભરમાં 57,70,376 કેસ એક્ટિવ છે. આ આંકડો વલ્ડોમિટરથી લેવામાં આવે છે..