ETV Bharat / bharat

ગિલયડની રીમડેસિવીર દવા કોરોના માટે સકારાત્મક, વધુ ઓક્સિજનની જરૂર

ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત અહેવાલ મુજબ ગિલયડ સાયન્સ ઇન્ક.ના રિમડેસિવીરની કોવિડ -19ની સારવાર માટે પહેલી દવા કલ્યિર છે. જેનો મુખ્યત્વે તંદુરસ્ત દર્દીઓને ફાયદો થયો છે. જેમને વધારે ઓક્સિજનની જરૂર હતી, પરંતુ તે વેન્ટિલેટર અથવા હાર્ટ-ફેફસાના બાયપાસ મશીનો પર આધારિત ન હતા.

author img

By

Published : May 27, 2020, 12:37 AM IST

etv bharat
ગિલયડની રીમડેસિવીર દવા કોરોના વાઇરસ દર્દીઓમાં સકારાત્મક પરિણામો બતાવી રહી છે. જેને વધારે ઓક્સિજનની જરૂર હોય છે

હૈદરાબાદ: ગિલયડ સાયન્સ ઇન્ક.ના રિમડેસિવીરની ક્લિનિકલ ટ્રાયલ જે તપાસકર્તાઓની ટીમ દ્વારા બનાવવામાં આવી છે. આ ડ્રગ COVID-19 દર્દીઓને ફાયદાકારક પરિણામો આપે છે, જેને વધારે ઓક્સિજનની જરૂર હોય છે અને વેન્ટિલેટર પર આધારિત ન હતા, યુ.એસ.ના આરોગ્ય સંસ્થાઓ (એનઆઈએચ)એ શુક્રવારે જણાવ્યું હતું.

પ્રી-રિવ્યુ થયેલ ડેટા ન્યુ ઇંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયો હતો. ધ ઇન્વેસ્ટીગેશન ડ્રગ રીમડેસિવીર કે જેને યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી ઇમર્જન્સી ઓથોરિટી મળી છે. જેને કોવિડ-19 દર્દીઓ માટે પુનપ્રાપ્તિનો સમય ચાર દિવસ ઘટાડી દીધો છે. જેનાથી તેમને 11 દિવસમાં ઘરે પરત મોકલી દેવામાં આવે છે. જે પહેલા સારવાર માટે આવેલા લોકોને 15 દિવસમાં ઘરે પરત જતા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.