પ્રથમ વખત BJPની ટિકીટ પર લોકસભાની ચૂંટણી ગૌતમ ગંભીર લડી રહ્યા હતા. ક્રિકેટરથી નેતા બનેલા ગૌતમ ગંભીરને અંદાજે 3 લાખથી વધુ વોટથી જીત મેળવી છે. તો પૂર્વ દિલ્હી લોકસભા સીટ પર બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલી રહ્યા હતા. તેમજ ત્રીજા સ્થાને આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશી રહી હતી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશીએ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર ગંભીર આરોપ લગાવ્યો હતો.
ગૌતમ ગંભીરે અંદાજે 3 લાખથી વધુ વોટથી મેળવી જીત, ગૌતમ ગંભીરે પ્રથમ દાવમાં મેળવી ભવ્ય જીત
નવી દિલ્લી : રાજધાનીની VIP લોકસભા બેઠક અટલે કે પૂર્વ દિલ્લીમાં ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે ભવ્ય જીત મેળવી છે.
પ્રથમ વખત BJPની ટિકીટ પર લોકસભાની ચૂંટણી ગૌતમ ગંભીર લડી રહ્યા હતા. ક્રિકેટરથી નેતા બનેલા ગૌતમ ગંભીરને અંદાજે 3 લાખથી વધુ વોટથી જીત મેળવી છે. તો પૂર્વ દિલ્હી લોકસભા સીટ પર બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલી રહ્યા હતા. તેમજ ત્રીજા સ્થાને આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશી રહી હતી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશીએ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર ગંભીર આરોપ લગાવ્યો હતો.
ગૌતમ ગંભીરે અંદાજે 3 લાખથી વધુ વૉટથી મેળવી જીત, ગૌતમ ગંભીરે પ્રથમ દાવમાં મેળવી ભવ્ય જીત
નવી દિલ્લી : રાજધાનીની VIP લોકસભા સીટ પૂર્વ દિલ્લીમાં ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે મોટી જીત મેળવી છે.
પ્રથમ વખત BJPની ટિકીટ પર લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા. ક્રિકેટરથી નેતા બનેલા ગૌતમ ગંભીરને અંદાજે 3 લાખથી વધુ વૉટથી જીત મેળવી છે. પૂર્વ દિલ્લી લોકસભા સીટ પર બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલી રહ્યા હતા. તેમજ ત્રીજા સ્થાને આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશી રહી હતી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશીએ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર ગંભીર આરોપ લગાવ્યો હતો.
Conclusion: