ETV Bharat / bharat

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત નવમાં દિવસે વધારો, જાણો મહાનગરોનો ભાવ - પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

દિલ્હીમાં આ નવ દિવસ દરમિયાન ડીઝલ 4.87 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ગયું છે, જ્યારે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂપિયા 5નો વધારો થયો છે.

પેટ્રોલ
પેટ્રોલ
author img

By

Published : Jun 15, 2020, 4:58 PM IST

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો સતત નવમા દિવસે પણ યથાવત રહ્યો હતો.

સોમવારે સતત 9માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 76.26 રૂપિયા થઈ ગયો હતો, જે રવિવારે લિટર દીઠ 75.78 રૂપિયા હતો. ડીઝલનો ભાવ પ્રતિ લિટર 74.62 રૂપિયા પર પહોંચી ગયો છે.

લિટર દીઠ પેટ્રોલના ભાવ

  • દિલ્હી - 76.26 રૂપિયા
  • કોલકાતા - 78.10 રૂપિયા
  • મુંબઈ - 83.17 રૂપિયા
  • ચેન્નાઈ - 79.96 રૂપિયા

લિટર દીઠ ડીઝલના ભાવ

  • દિલ્હી - 74.62 રૂપિયા
  • કોલકાતા - 70.33 રૂપિયા
  • મુંબઈ - 73.21 રૂપિયા
  • ચેન્નાઈ - 72.69 રૂપિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.