ETV Bharat / bharat

કાશ્મીર મુદ્દે ફ્રાંસ કરી રહ્યું છે બારીકાઇથી નિરીક્ષણ, મોદી–મેક્રોને ઇરાની કટોકટીની કરી ચર્ચા

author img

By

Published : Jan 14, 2020, 2:46 PM IST

ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદીએ નવા વર્ષમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલીફોનીક વાતચીતમાં મધ્ય પુર્વ અને કાશ્મીરમાં પ્રવર્તમાન તનાવ વિશે ચર્ચા કરી હતી. ફ્રાંસ પી-5 રાષ્ટ્રોમાં એક અગ્રણી રાષ્ટ્ર છે, જેણે ઇરાન સાથે જેસીપીપીઓએ અથવા ન્યુકલીયર કરારમાં રોકાણ કર્યુ છે. જેમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ 2018માં બહાર નીકળી ગયા હતા. વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વધી રહેલા તણાવમાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે. જેમાં ગત અઠવાડીયામાં યુક્રેનના નાગરીક જહાઝને આક્સ્મિક રીતે પાડી દેવામાં આવ્યું હતું. જેની જવાબદારી ઇરાન સ્વીકારી છે, ત્યારે ફ્રાંસ તેના યુરોપીયન ભાગીદારો સાથે આ મુદ્દે વાર્તાલાપ કરવાની હિમાયત કરી રહ્યું છે. ભારતના 80 લાખ લોકો ગલ્ફના દેશોમાં છે, જેઓ આ સંભવિત સંધર્ષમાં સપડાય શકે છે. બીજી ગંભીર ચિંતાઓ ઉપરાંત ઉર્જા સુરક્ષા અને છાબહાર બંદરની વ્યૂહાત્મક ભાગીદારી પણ છે.

Etv Bharat, Gujarati News, France President, PM Modi
કાશ્મીર મુદ્દે ફ્રાંસ કરી રહ્યું છે બારીકાઇથી નિરીક્ષણ

10 જાન્યુઆરીના રોજ મેક્રોન અને મોદી વચ્ચે થયેલા વાર્તાલાપ અંગે ફ્રેંચ રાષ્ટ્રપતિના એલીસી પેલેસે બહાર પાડેલા સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યુ હતુ કે, “ફ્રાંસના રાષ્ટ્રપતિ અને ભારતના વડા પ્રધાને મધ્ય પુર્વમાં તણાવ ગટાડવાની જરૂરત અંગે તેમના વિચારો વ્યકત કર્યા હતા. તેઓ સંમત થયા કે, સાથે મળીને બન્ને પક્ષોને તણાવ ઓછા કરવા સંયમ અને જવાબદારી દાખવવા વિનંતી કરશે.”

કાશમીરમાં વિદેશી દૂતોના માર્ગદર્શિત સત્તાવાર પ્રવાસ જેમાં યુ.એસ, નોર્વે અને સાઉથ કોરીયા દુતો હતા. તેના એક દિવસ પછીના આ વાર્તાલાપમાં, કાશ્મીર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં વિદેશ મંત્રાલય યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના દૂતો સાથે આવો જ એક પ્રવાસ ગોઠવવા માટે સંપર્કમાં છે. જેમાં ફ્રાંસ પણ સામેલ રહેવાની અપેક્ષા છે. સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “વિશ્વાસ અને નિખાલસતાની ભાવના જે તેમના સંબંધોની લાક્ષણિકતા છે તેની સાથે ફ્રાંસ રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાને કાશ્મીર પ્રદેશમાં પરિસ્થિતિ અંગે વાર્તાલાપ કર્યો, જેનો ફ્રાંસ ખુબ બારીકાઇ નિરીક્ષણ કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે સમાચારને રદીયો આપ્યો છે કે, ફ્રાંસના રાજ્દુતે યુરોપિયન દેશોના દુતોના કાશ્મીરના પ્રવાસમાં જોડાવવાની ના પાડી છે. કેમ કે, તેમને નાગરિકો અને અટક કરેલા પુર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મેહબુબા મુફ્તીને મળવા માટે અબાધિત પરવાનગી જોઇતી હતી. આ અંગે વિદેશ મંત્રાલયે પરિવહનના મુદ્દાઓ કારણ છે, તેમ જણાવ્યું હતું કેમ ઇ.યુ દુતોને શ્રીનગરની મુલાકાત એક જુથમાં કરવી હતી તેથી અલગ મુલાકાતની તારીખ જરૂરી બની છે. આ અગાઉ યુરોપીયન પાર્લામેન્ટ કેટલાક સભ્યો જેમાં મુખ્યત્વે દક્ષીણ પંથી નેતાઓ હતા. તેમની કાશ્મીરની ખાનગી મુલાકાતે ભારે રાજકીય વિવાદ સર્જ્યો હતો. જેના કારણે મોદી સરકારની આલોચના થઇ હતી .

પ્રસંગવશાત આ ડેલીગેશનમાં યુ.એસ ના રાજદુત કેનેથ જસ્ટર પણ સામેલ હતા. જેમને ઘાટીમાં સામાન્યતા ’અને સુરક્ષાની પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી પરંતુ યુ.એસ વ્યવસ્થાતંત્ર પણ રાજકીય અટક અને પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ અંગે ચીંતા વ્યકત કરી રહ્યુ છે. દક્ષિણ અને મધ્ય એશિયન બાબતો માટે યુ.એસ. વિભાગ મુખ્ય નાયબ સહાયક સચિવ એલિસ વેલ્સ, એ સહી કરેલા ટ્વીટ માં જણાવ્યુ હતુ કે અમો તાજેતરમાં ભારતમાં યુ.એ ના રાજદુત અને અન્ય વિદેશી દુતો ના જમ્મુ અને કાશમીરના પ્રવાસને નજીક થી નિરીક્ષણ કરી રહ્યા છે અમને રાજકીય નેતાઓ અને નાગરીકોની અટક અને ઇંટરનેટ પર પ્રતિબંધ અંગે ચીંતા છે. વેલ્સની શ્રીલંકા,ભારત અને પાકીસ્તાનની મુલાકત આજથી શરૂ થઇ છે. સત્તાવાર અખબારી યાદી મુજબ મુખ્ય નાયબ સહાયક સચિવ એલિસ વેલ્સ નવી દિલ્હી ની 15 થી 18 જાન્યુઆરી ની મુલાકાત રાઇશેના વાર્તાલાપ માટે કરશે. 2019 ના યુ.એસ અને ભારતના 2 +2 ,મંત્રી સંવાદની સફળતાના પગલે , તેઓ વરિષ્ઠ સરકારી અધિકારીઓને સાથે યુ.એસ અને ભારત વચ્ચે ની વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારી ને આગળ વધારવા માટે મુલાકાત કરી વેપારી સમુદાય અને નાગરિક સમાજના સભ્યો સાથેના પરસ્પર હિતોના મુદ્દા વિષે ચર્ચા કરશે. ત્યારબાદ વેલ્સ ઇસ્લામાબાદ તરફ રવાના થશે .

આ દરમિયાન ફ્રાંસના નિવેદનમાં જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ મેક્રોન અને મોદીએ હવામાન પરિવર્તન અને ભારત-પ્રશાંત વ્યૂહરચના અંગે ચર્ચા કરી જેમાં બન્ને નેતાઓ એ લશ્કરી અને નાગરિક અણુ ક્ષેત્રે ભાગીદારીને મજબૂત બનાવવાના પ્રયત્નમાં તેમજ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં આપણા ઓપરેશનલ સહયોગને વધારવામાં રસ દાખવ્યો હતો.

Intro:Body:

કાશમીર મુદ્દે ફ્રાંસ કરી રહ્યુ છે બારીકાઇ થી નિરીક્ષણ, મોદી – મેક્રોન એ ઇરાની કટોકટી ની ચર્ચા કરી

ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદીએ નવા વર્ષમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલીફોનીક વાતચીતમાં મધ્ય પુર્વ અને કાશમીરમાં પ્રવર્તમાન તનાવ વીશે ચર્ચા કરી હતી .ફ્રાંસ પી-5 રાષ્ટ્રોમાં એક અગ્રણી રાષ્ટ્ર છે, જેણે ઇરાન સાથે જેસીપીપીઓએ અથવા ન્યુકલીયર કરારમાં રોકાણ કર્યુ છે જેમાં થી ડોન્લડ ટ્રમ્પ 2018 માં બહાર નીકળી ગયા હતા. વોશીંગ્ટન અને તેહરાન વચ્ચે વધી રહેલા તણાવમાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે જેમાં ગત અઠવાડીયામાં યુક્રેનના નાગરીક જહાઝ ને  આક્સ્મીક રીતે પાડી દેવામાં આવ્યુ હતું જેની જવાબદારી ઇરાન સ્વીકારી છે,  ત્યારે ફ્રાંસ તેના યુરોપીયન ભાગીદારો સાથે આ મુદ્દે વાર્તાલાપ કરવાની હિમાયત કરી રહ્યુ છે. ભારતના 80 લાખ લોકો ગલ્ફના દેશોમાં છે જેઓ આ સંભવીત સંધર્ષમાં સપડાય શકે છે . બીજી  ગંભીર ચીંતાઓ ઉપરાંત ઉર્જા સુરક્ષા અને છાબહાર બંદરની વ્યૂહાત્મક ભાગીદારી પણ છે.

10 જાન્યુઆરી ના રોજ મેક્રોન અને મોદી વચ્ચે થયેલ વાર્તાલાપ અંગે  ફ્રેંચ રાષ્ટ્રપતિના એલીસી પેલેસ એ બહાર પાડેલ સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યુ હતુ કે , “ફ્રાંસના રાષ્ટ્રપતિ અને ભારતના વડા પ્રધાનએ મધ્ય પુર્વમાં તણાવ ગટાડવાની જરૂરત અંગે તેમના વિચારો વ્યકત કર્યા હતા. તેઓ સંમત થયા કે સાથે મળી ને બન્ને પક્ષો ને તણાવ ઓછા કરવા સંયમ અને જવાબદારી દાખવવા વિનંતી કરશે.”

કાશમીરમાં વિદેશી દૂતોના માર્ગદર્શિત સત્તાવાર પ્રવાસ જેમાં યુ.એસ, નોરવે અને સાઉથ કોરીયા દુતો હતા તેના એક દિવસ પછીના આ વાર્તાલાપમાં, કાશમીર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવનાર દિવસો માં વિદેશ મંત્રાલય યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના દૂતો સાથે આવો જ એક પ્રવાસ ગોઠવવા માટે સંપર્કમાં છે જેમાં ફ્રાંસ પણ સામેલ રહેવાની અપેક્ષા છે. સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું હતું કે “ વિશ્વાસ અને નિખાલસતાની ભાવના જે તેમના સંબંધોની લાક્ષણિકતા છે તેની સાથે ફ્રાંસ રાષ્ટ્રપતિ અને ભારતના વડા પ્રધાન એ કાશમીર પ્રદેશમાં પરિસ્થિતી અંગે વાર્તાલાપ કર્યો , જેનો ફ્રાંસ ખુબ બારીકાઇ નિરીક્ષણ કરી  રહ્યુ છે.   

વિદેશ મંત્રાલયે એ સમાચાર ને રદીયો આપ્યો છે કે ફ્રાંસના રાજ્દુત એ  યુરોપિયન દેશોના દુતોના કાશમીર ના પ્રવાસમાં જોડાવવાની ના પાડી છે કેમ કે તેમને નાગરીકો અને અટક કરેલા પુર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા ,ઓમર અબ્દુલ્લા અને મેહબુબા મુફ્તી ને મળવા માટે અબાધિત પરવાનગી જોઇતી હતી.આ અંગે વિદેશ મંત્રાલય એ પરિવહનનો મુદ્દાઓ કારણ છે તેમ જણાવ્યુ હતું કેમ ઇ.યુ દુતોને શ્રીનગરની મુલાકાત એક જુથમાં કરવી હતી તેથી અલગ મુલાકાતની તારીખ જરૂરી બની છે. આ અગાઉ યુરોપીયન પાર્લામેન્ટ કેટલાક સભ્યો જેમાં મુખ્યત્વે દક્ષીણ પંથી નેતાઓ હતા તેમની કાશમીર ની  ખાનગી મુલાકાતે ભારે રાજકીય વિવાદ સર્જ્યો હતો જેના કારણે મોદી સરકારની આલોચના થઇ હતી .

પ્રસંગવશાત આ ડેલીગેશનમાં  યુ.એસ ના રાજદુત કેનેથ જસ્ટર પણ સામેલ હતા જેમને ઘાટીમાં સામાન્યતા ’અને સુરક્ષાની પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી પરંતુ યુ.એસ વ્યવસ્થાતંત્ર પણ રાજકીય અટક અને પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ અંગે ચીંતા વ્યકત કરી રહ્યુ છે. દક્ષિણ અને મધ્ય એશિયન બાબતો માટે યુ.એસ. વિભાગ મુખ્ય નાયબ સહાયક સચિવ એલિસ વેલ્સ, એ સહી કરેલા ટ્વીટ માં જણાવ્યુ હતુ કે અમો તાજેતરમાં ભારતમાં યુ.એ ના રાજદુત અને અન્ય વિદેશી દુતો ના જમ્મુ અને કાશમીરના પ્રવાસને નજીક થી નિરીક્ષણ કરી રહ્યા છે અમને રાજકીય નેતાઓ અને નાગરીકોની અટક અને ઇંટરનેટ પર પ્રતિબંધ અંગે ચીંતા છે. વેલ્સની શ્રીલંકા,ભારત અને પાકીસ્તાનની મુલાકત આજથી શરૂ થઇ છે. સત્તાવાર અખબારી યાદી મુજબ મુખ્ય નાયબ સહાયક સચિવ એલિસ વેલ્સ નવી દિલ્હી ની 15 થી 18 જાન્યુઆરી ની મુલાકાત રાઇશેના વાર્તાલાપ માટે કરશે. 2019 ના યુ.એસ અને ભારતના 2 +2 ,મંત્રી સંવાદની સફળતાના પગલે , તેઓ વરિષ્ઠ સરકારી અધિકારીઓને સાથે યુ.એસ અને ભારત વચ્ચે ની વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારી ને આગળ વધારવા માટે મુલાકાત કરી વેપારી સમુદાય અને નાગરિક સમાજના સભ્યો સાથેના પરસ્પર હિતોના મુદ્દા વિષે ચર્ચા કરશે. ત્યારબાદ વેલ્સ ઇસ્લામાબાદ તરફ રવાના થશે .

આ દરમ્યાન ફ્રાંસના નિવેદનમાં જણાવ્યુ હતું કે શુક્રવારના રોજ મેક્રોન અને મોદીએ હવામાન પરિવર્તન અને ભારત-પ્રશાંત વ્યૂહરચના અંગે ચર્ચા કરી જેમાં બન્ને નેતાઓ એ લશ્કરી અને નાગરિક અણુ ક્ષેત્રે ભાગીદારીને મજબૂત બનાવવાના પ્રયત્નમાં તેમજ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં આપણા ઓપરેશનલ સહયોગને વધારવામાં રસ દાખવ્યો   હતો 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.