અમરાવતી: આંધ્રપ્રદેશમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકો જીવતા બળીને ખાખ થયા છે. 3 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને રિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બે કાર અને એક વાહન સાથે 4 લોકો બળીને ખાખ થયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આંધ્ર પ્રદેશમાં અકસ્માતમાં 4 લોકો બળીને ખાખ, 3 ઘાયલ - આંધ્ર પ્રદેશમાં અક્સમાત
આંધ્રપ્રદેશમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. અકસ્માત બાદ વાહનોમાં એકાએક આગ લાગતાં 4 લોકો બળીને ભડથું થઇ ગયા હતા.
Accident