ETV Bharat / bharat

ભાષા પર બબાલ શરૂ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમ આવ્યા કનિમોઝીના સમર્થનમાં - Chidambaram News

તમિલનાડુના મુળ રહેવાસી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ એક ઘટના મામલે દ્રમુક સાંસદ કનિમોઝીના સમર્થનમાં આવ્યા છે. તેમણે કનિમોઝી સાથે એરપોર્ટ પર થયેલી એક ઘટના અંગે ટ્વિટ કરી કહ્યું હતું કે, તેમને પણ એકવાર તેમની નાગરિકતા વિશે પુછવામાં આવ્યું છે.

Chidambaram
પી. ચિદંબરમ
author img

By

Published : Aug 10, 2020, 5:33 PM IST

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમે એક ઘટના મામલે દ્રમુક સાંસદ કનિમોઝીના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે એરપોર્ટની એક ઘટના અંગે કનિમોઝીના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. જેમાં તેમને તેમની નાગરિકતા વિશે પૂછવામાં આવ્યું હતું તે અંગે વાત કરી હતી. ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે, તેમની સાથે પણ આવું બન્યું હતું.

  • The unpleasant experience of DMK MP Ms Kanimozhi at Chennai airport is not unusual.

    — P. Chidambaram (@PChidambaram_IN) August 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચિદમ્બરમે કહ્યું, "ચેન્નઈ એરપોર્ટ પર DMKના સાંસદ કનિમોઝીનો અપ્રિય અનુભવ અસામાન્ય નથી. મેં સરકારી અધિકારીઓ અને સામાન્ય નાગરિકોના આ પ્રકારના ટોળા પણ સાંભળ્યા છે, જેમણે મને રૂબરૂ અથવા ફોન પર હિન્દીમાં બોલવા કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, જો કેન્દ્ર ખરેખર પ્રતિબદ્ધ છે કે, હિન્દી અને અંગ્રેજી બંને ભારતમાં અધિકારીક ભાષા છે, જો આવું હોય તો કેન્દ્રએ આ વાત પર ભાર મુકવો જોઈએ કે, કેન્દ્ર સરકારના બધા કર્મચારી હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓ બોલી શકે.

  • I have experienced similar taunts from government officers and ordinary citizens who insisted that I speak in Hindi during telephone conversations and sometimes face to face

તેમણે સવાલ કર્યો કે, જ્યારે બિન હિન્દી ભાષી લોકો કેન્દ્ર સરકારના પદ પર ભર્તી થાય તો તેઓ હિન્દી બોલવાનું તાત્કાલિક શીખી જતા હોય છે છતા એવામાં હિન્દી ભાષી કર્મચારીઓ અંગ્રેજી બોલવાનું કેમ નથી શીખતા.

આ દરમિયાન તેમણે ભાજપના આરોપોને ચૂંટણી સ્ટંટ કહીને પાયા વિહોણા ગણાવ્યા હતા. ભાજપ મહાસચિવ ( સંગઠન ) બીએલ સંતોષે કનિમોઝીના આરોપોને કાઉન્ટર કરતા ટ્વિટ કર્યું હતું કે, " વિધાનસભા ચૂંટણીને 8 મહિનાની વાર છે... પ્રચાર શરૂ થઈ ગયો છે. "

  • If the Central government is genuinely committed to both Hindi and English being the official languages of India, it must insist that all central government employees are bilingual in Hindi and English.

આપને જણાવી જઈએ કે, દ્રમુકની સાંસદ કનિમોઝીએ રવિવારે કહ્યું હતું કે, તેમણે જ્યારે CISFની એક અધિકારી સાથે તમિલ અથવા અંગ્રેજીમાં બોલવા કહ્યું ત્યારે તેને પુછવામાં આવ્યું કે તમે ભારતીય છો ? "

કનિમોઝીએ ટ્વિટ કર્યું કે, " આજે એરપોર્ટ પર જ્યારે મે CISFની એક અધિકારીને કહ્યું કે, તમિલ અથવા અંગ્રેજીમાં બોલો કારણ કે મને હિન્દી નથી આવડતી, ત્યારે તેણીએ મને સવાલ કર્યો કે શું હું ભારતીય છું ? "

  • Non-Hindi speaking recruits to central government posts quickly learn functional, spoken Hindi. Why cannot Hindi speaking recruits to central government posts learn functional, spoken English?

સાંસદે વધુમાં લખ્યું કે, " હું જાણવા માગુ છું કે, ક્યારથી ભારતીય હોવું હિન્દી ભાષા જાણવા બરાબર થઈ ગયું છે. એટલે શું હવે ભારતીય થવા માટે હિન્દી જાણવું જરૂરી થઈ ગયું છે ? #હિન્દી થોપના . " દ્રમુકની મહિલા શાખાની સચિવના આ ટ્વિટનું સોશિયલ મીડિયામાં અનેક લોકોએ સમર્થન કર્યું હતું. એક યુઝરે લખ્યું, " હું ભારતીય છું અને હિન્દી ભાષાને આની સાથે કોઈ લેવા-દેવા નથી. "

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.