દુનિયાના અરબપતિઓના લિસ્ટમાં એમેઝોનના માલિક જેફ બેજોસ પહેલા, માઇક્રોસોફ્ટ ચેરમેન બિલ ગેટ્સ બીજા, બર્નાર્ડ અરનૉલ્ટ ત્રીજા નંબર પર છે. જ્યારે ફેસબુક બનાવનારા માર્ક ઝકરબર્ગ પાંચમાં સ્થાન પર છે.
ટોપ ટેનમાં અરબપતિઓમાં એશિયા મહાદ્વિપમાંથી માત્ર મુકેશ અંબાણીને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેઓ એશિયાના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે.
દુનિયાના ટોપ-10 અરબપતિઃ
- જેફ બેજોસ, એમેઝોન (US)- 113 અરબ ડૉલર
- બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટ (US)- 107.4 અરબ ડૉલર
- બર્નાર્ડ અરનૉલ્ટ ફેમિલી, LVMH (ફ્રાન્સ)- 107.2 અરબ ડૉલર
- વૉરેન બફે, બર્કશાયર હૈથવે (US)- 86.9 અરબ ડૉલર
- માર્ક ઝકરબર્ગ, ફેસબુક (US)- 74.9 અરબ ડૉલર
- અમેન્સિઓ, ઝારા (સ્પેન)- 69.3 અરબ ડૉલર
- લૈરી એલિસન, ઑરેકલ (US)- 69.2 અરબ ડૉલર
- કાર્લોસ સ્લિમ ફેમિલી, અમેરિકા મોવિલ (મૈક્સિકો)- 60.9 અરબ ડૉલર
- મુકેશ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (ભારત)- 60.8 અરબ ડૉલર
- લૈરી પેજ, ગૂગલ (US)- 59.6 અરબ ડૉલર