ETV Bharat / bharat

રાજસ્થાનમાં પક્ષીઓ માટે બની રહ્યા છે 1-5 BHK ફ્લેટ, જાણો શું છે આ નવતર પ્રયોગ

ન્યૂઝ ડેસ્કઃ રાજસ્થાનની NGO દ્વારા માણસો માટે નહીં પરંતુ પક્ષીઓ માટે બેડરુમ, હોલ, કિચન ધરાવતા ફ્લેટ બનાવ્યા છે. આખી દુનિયામાં બિલ્ડરો માણસો માટે ઘર બનાવી રહ્યા છે. ત્યાં આ બિનસરકારી સંગઠન પક્ષીઓ માટે સુંદર અને રંગબેરંગી ઘરનું નિર્માણ કરી રહી છે. આ સંસ્થા 1 થી 5 BHK સુધીના ઘર બનાવી તેનું વેચાણ અને વિતરણ કરે છે.

રાજસ્થાનની NGO પાસેથી મળે છે માત્ર 60 રુપિયામાં બેડરુમ, હોલ,કિચન
author img

By

Published : Jul 12, 2019, 3:00 PM IST

રાજસ્થાનની 'અપના' નામની સંસ્થા તદ્દન નવા અને અદ્દભૂત કોન્સેપ્ટ પર કામ કરી રહી છે. સંસ્થાના જયપુર ક્ષેત્રના સંસ્થાપક અશોક શર્માએ કહ્યુ હતું કે, અત્યાર સુધીમાં તેમના સંગઠને 30000 થી પણ વધારે પક્ષીઘર બનાવ્યા છે. તેઓ અલગ-અલગ રંગ અને બનાવટના પક્ષીઓના રહેઠાણ બનાવે છે. જેનાં ચાર પ્રકાર છે. વુડન હાઉસ, મડ હાઉસ, હાર્ડ બોર્ડ હાઉસ અને સ્ટેબલ હાઉસ.

વુડન હાઉસ લાકડામાંથી બને છે. તેને શણગારી પણ શકાય છે. આ પ્રકારના ઘરને પાણી અવરોધે છે. જે થોડા મોંઘા હોય છે. કારણ કે, તેને બનાવવા પાછળ સમય અને પૈસાનું વધારે રોકાણ કરવું પડે છે.

જ્યારે મડ હાઉસની માગ રાજસ્થાનમાં વધારે હોય છે. માટીના આ ઘર કુંભાર દ્વારા બનાવાઈ છે. શર્માએ કહ્યુ હતું કે, આખા રાજસ્થાનમાં લગભગ 10 હજાર પક્ષીઘરોની જરુરિયાત પુરી કરાઈ રહી છે. માત્ર જયપુરમાં 3000 મકાનોની માગ હોય છે.

તેમણે કહ્યુ હતું કે, પરિવહન શુલ્ક સાથે એક પક્ષીઘરની કીંમત માત્ર 60 રુપિયા જેવી થાય છે. આ ઘર બનાવવા માટે તેમણે મદદની અપિલ કરી છે. દાન મેળવીને તેમણે 20,000 પક્ષીઘરોનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી 3000 પોતે જે શાળા ચલાવે છે, એમા રાખ્યા. તેમજ બીજા મકાનો વિતરણ કરાયા છે.

ભવિષ્યમાં તેઓ સ્ટેબલ અને હાર્ડ બોર્ડ ઘર બનાવવા માગે છે. આ ઉપરાંત તેમણે પક્ષીઓ માટે 10 માળનું એપાર્ટમેન્ટ પણ બનાવ્યુ છે. જેમાં 1100 પૉકેટ રખાયા છે. હકીકતમાં આ એવી દિવાલ છે જેમાં પક્ષીઓને આરામ કરવા માટે 1100 ગોખલા બનાવાયા છે. લોકો પોતાના જન્મદિન અને લગ્ન જેવા શુભપ્રંસગોએ રિટર્ન ગિફ્ટ તરીકે આપી આ કોન્સેપ્ટને સ્વીકારી રહ્યા છે. પ્રકૃતિ સાથેનો સબંધ વધુ ગાઢ બનાવવા આ પ્રકારના ફ્લેટ બનાવવાનો વિચાર આ NGOનો આવ્યો હતો.

Intro:Body:

રાજસ્થાનની NGO પાસેથી મળે છે માત્ર 60 રુપિયામાં બેડરુમ, હોલ,કિચન

ન્યુઝ ડેસ્કઃ રાજસ્થાનની NGO દ્વારા માણસો માટે નહીં પરંતુ પક્ષીઓ માટે બેડરુમ, હોલ, કિચન ધરાવતા ફ્લેટ બનાવ્યા છે. આખી દુનિયામાં બિલ્ડરો માણસો માટે ઘર બનાવી રહ્યા છે. ત્યાં આ બિનસરકારી સંગઠન પક્ષીઓ માટે સુંદર અને રંગબેરંગી ઘરોનું નિર્માણ કરી રહી છે. આ સંસ્થા 1 થી 5 BHK સુધીના ઘર બનાવી તેનું વેચાણ અને વિતરણ કરે છે.

રાજસ્થાનની 'અપના' નામની સંસ્થા તદ્દન નવા અને અદ્દભૂત કોન્સેપ્ટ ઉપર કામ કરી રહી છે. સંસ્થાના જયપુર ક્ષેત્રના સંસ્થાપક અશોક શર્માએ કહ્યુ હતું કે, અત્યાર સુધીમાં તેમના સંગઠને 30000 થી પણ વધારે પક્ષીઘર બનાવ્યા છે.  તેઓ અલગ-અલગ રંગ અને બનાવટના પક્ષીઓના રહેઠાણ બનાવે છે. જેનાં ચાર પ્રકાર છે. વુડન હાઉસ, મડ હાઉસ, હાર્ડ બોર્ડ હાઉસ અને સ્ટેબલ હાઉસ.

વુડન હાઉસ લાકડામાંથી બને છે. તેને શણગારી પણ શકાય છે.  આ પ્રકારના ઘરને પાણી અવરોધે છે. જે થોડા મોંઘા હોય છે. કારણ કે, તેને બનાવવા પાછળ સમય અને પૈસાનું વધારે રોકાણ કરવું પડે છે.

જ્યારે મડ હાઉસની માગ રાજસ્થાનમાં વધારે હોય છે. માટીના આ ઘર કુંભાર દ્વારા બનાવાઈ છે. શર્માએ કહ્યુ હતું કે, આખા રાજસ્થાનમાં લગભગ 10 હજાર પક્ષીઘરોની જરુરિયાત પુરી કરાઈ રહી છે. માત્ર જયપુરમાં 3000 મકાનોની માગ હોય છે.

તેમણે કહ્યુ હતું કે, પરિવહન શુલ્ક સાથે એક પક્ષીઘરની કીંમત માત્ર 60 રુપિયા જેવી થાય છે. આ ઘર બનાવવા માટે તેમણે મદદની અપિલ કરી છે. દાન મેળવીને તેમણે 20,000 પક્ષીઘરોનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી 3000 પોતે જે શાળા ચલાવે છે એમા રાખ્યા. તેમજ બીજા મકાનો વિતરણ કરાયા છે.

ભવિષ્યમાં તેઓ સ્ટેબલ અને હાર્ડ બોર્ડ ઘર બનાવવા માગે છે. આ ઉપરાંત તેમણે પક્ષીઓ માટે 10 માળનું એપાર્ટમેન્ટ પણ બનાવ્યુ છે. જેમાં 1100 પૉકેટ રખાયા છે. હકીકતમાં આ એવી દિવાલ છે જેમાં પક્ષીઓને આરામ કરવા માટે 1100 ગોખલા બનાવાયા છે. લોકો પોતાના જન્મદિન અને લગ્ન જેવા શુભપ્રંસગોએ રિટર્ન ગિફ્ટ તરીકે આપી આ કોન્સેપ્ટને સ્વીકારી રહ્યા છે. પ્રકૃતિ સાથેનો સબંધ વધુ ગાઢ બનાવવા આ પ્રકારના ફ્લેટ બનાવવાનો વિચાર આ NGOનો આવ્યો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.