ETV Bharat / bharat

નોઈડામાં બૉલપેન બનાવનારી કંપનીમાં ભીષણ આગ, એક કર્મીનું મોત - બૉલ પેન બનાવનારી કંપની

ઉત્તર પ્રદેશના નોઈડામાં આજે વહેલી સવારે બૉલપેન બનાવનારી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં હડકંપ મચ્યો હતો.

FIRE IN A FACTORY
કંપનીમાં આગ
author img

By

Published : Aug 10, 2020, 12:27 PM IST

નોઈડા : ઉત્તર પ્રદેશના નોઈડામાં આજે વહેલી સવારે બૉલ પેન બનાવનારી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટના બનતા જ ફાયર બ્રિગેડ જાણ કરતા ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ આગની ઘટનામાં એક વ્યકતિનું મોત થયું હતું. હજુ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. સમગ્ર ઘટનાની પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. નોઈડા ફેઝ 3 ક્ષેત્રના સેક્ટર 63મા આગ લાગવાથી લાખો રુપિયાનો નુકસાન થયું છે. આ આગની ઘટનામાં એક કર્મચારીનું મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આગ લાગવાથી લાખો રુપિયાનો માલ બળીને ખાખ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.