ETV Bharat / bharat

પ્લાસ્ટિક સામે લડાઈ: આ વ્યક્તિએ બનાવ્યું નોન-પ્લાસ્ટિક UPI આધારિત ક્રેડિટ કાર્ડ

તમામ સંઘર્ષોનો સામનો કર્યા બાદ, હૈદરાબાદનો આ યુવક તેની સખત મહેનત અને દ્રઢ નિશ્ચયથી પ્લાસ્ટિક વિનાનું UPI આધારિત ક્રેડિટ કાર્ડ બનાવવામાં સફળ થયો છે. તેનું લક્ષ્ય છે કે, પહેલા હૈદરાબાદમાં અને ત્યારબાદ સમગ્ર ભારતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો માર્ગ નિશ્ચિત કરવો.

etv bharat
etv bharat
author img

By

Published : Feb 5, 2020, 7:59 AM IST

Updated : Feb 5, 2020, 8:22 AM IST

હૈદરાબાદ: તમામ સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હોવા છતાં, હૈદરાબાદનો આ યુવક તેની સખત મહેનત અને દ્રઢ નિશ્ચયથી પ્લાસ્ટિક વિગરનું UPI આધારિત ક્રેડિટ કાર્ડ બનાવવામાં સફળ થયો છે. તેનું લક્ષ્ય છે કે, પહેલા હૈદરાબાદમાં અને ત્યારબાદ સમગ્ર ભારતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો માર્ગ નિશ્ચિત કરવો.

આ અનોખી પહેલ માટે વિશાલ રંજનને બેન્ક અથવા લોકો તરફથી કોઈ પ્રશંસા કે સમર્થન મળ્યું નહતું. તેમ છતાં આશરે બે વર્ષના સતત પ્રયત્નો બાદ તે 'વીકાર્ડ' નામનું આ UPI આધારિત ક્રેડિટ કાર્ડ બનાવવામાં સફળ થયો છે.

વીકાર્ડ સ્માર્ટફોન દ્વારા કાર્ય કરે છે અને તેની પ્રક્રિયા અન્ય ક્રેડિટ કાર્ડ્સ જેવી જ છે. જોકે આ પ્રક્રિયામાં પ્લાસ્ટિક દ્વારા બનાવેલા કાર્ડનો ઉપયોગ થતો નથી.

બેંકો સામાન્ય રીતે લોકોને ન્યૂનતમ એકાઉન્ટ બેલેન્સ અને ચોક્કસ સંખ્યામાં વ્યવહારો કર્યા બાદ ક્રેડિટ કાર્ડ આપે છે. પરંતુ વીકાર્ડ લોકોને ખાતામાં ન્યૂનતમ બેલેન્સ હોવા છતાં તમામ સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

વીકાર્ડ રાષ્ટ્રીય ચુકવણી નિગમ દ્વારા સંચાલિત યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસની સહાયથી કાર્ય કરે છે. આ માટેની મંજૂરીઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લેવામાં આવી છે.

કાર્ડમાં બે લાખ રૂપિયાની મર્યાદા છે અને વીકાર્ડ મોબાઈલ એપ્લિકેશન દ્વારા કાર્ય કરે છે. ઉપાડ માટે જરૂરી રકમ વધુ ઉપયોગ માટે એપ્લિકેશન એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.

સામાન્ય કેર્ડિટ કાર્ડની જેમ ઉપાડની રકમ વપરાશના 30 દિવસની અંદર જમા કરવાની રહેશે. આ ઉપરાંત વીકાર્ડ હપ્તા અથવા EMIના રૂપમાં પણ વ્યવહારની સુવિધા આપે છે.

વિશાલ કોલકાતાનો MBA ગ્રેજ્યુએટ છે. તેણે આ સ્ટાર્ટઅપને વાસ્તવિકતામાં ફેરવવા માટે બે વર્ષ સુધી સખત મહેનત અને સંઘર્ષ કર્યો છે. વિશાલે દેશની 100થી વધુ હોસ્પિટલ્સને ટેકનિકલ સહાય પૂરી પાડી છે, સાથે જ અનેક કંપનીઓમાં સલાહકાર તરીકે પણ કામ કર્યું છે.

જલદી જ તેને લાગ્યું કે પ્લાસ્ટિક આધારિત કાર્ડ્સનો દર ભારતમાં અન્ય દેશોની સરખામણીએ ઓછો છે, આ સંખ્યામાં વધારો થાય તે પહેલાં આ સંદર્ભમાં કામ કરવાની વિશાલને પ્રેરણા મળી.

જો વીકાર્ડ હજી પણ એટલું જ અસરકારક સાબિત થાય છે, તો ભારત સરકાર તેના ઉપયોગમાં વધારો કરી શકે છે, અને વર્તમાન મોડને જૂનું જાહેર કરી શકે છે.

વિશાલે હવે વીકાર્ડમાં સુધારો કરવાનું કામ શરૂ કર્યું છે. તે હાલમાં ભારતના 47 શહેરોમાં આ સેવા આપી રહ્યો છે અને આગામી સમયમાં તેને વધુ શહેરોમાં શરૂ કરવાની પણ યોજના છે.

Intro:Body:

Hyderabad: Despite all the struggles that he faced, this young man from Hyderabad succeeded in building a non-plastic UPI-based credit card with his hard work and determination.

The goal was to pave a way towards minimising the use of plastic, first in Hyderabad and then across India.

Vishal Ranjan did  not receive any appreciation or support for his initiative from banks or people. But after consistent efforts for about two years, he succeeded in building this UPI based credit card called 'VCard'.

VCard works via smart phones and the process is similar to that involved in other credit cards, except that a plastic-made card is not used in this process.

Banks usually give credit cards to people to a minimum account balance and a certain number of transactions. But VCard allows people to use same facilities with even a small account balance. 

VCard operates with the help of Unified Payment Interface run by the National Payments Corporation. The permissions for the same were taken from the Reserve Bank of India. 

The card has a limit of Rs two lakhs and works via the VCard mobile application. The amount required for withdrawal is deposited into the App account for further use. 

Similar to a normal card, the amount withdrawn is to be deposited within 30 days of the transfer. In fact, VCard facilitates transactions in the form of installments or EMIs too.

Vishal is an MBA graduate from Kolkata who worked hard for two long years to turn this startup into a reality. He has provided technical support to over 100 hospitals across the country and has also worked as a consultant to several companies.

As soon as he realised that India has a lower rate of plastic-based cards than other countries, the inspiration to work in this regard before the numbers go high, struck him.

If the VCard continues to prove as efficient as it does now, the government might escalate its use, thus declaring the existing modes as outdated.

Vishal has now begun to work on improvisations in VCard. He is currently providing this service to 47 cities across India and plans to launch it in more cities too.

*********************************************************************************************

VO GFX 

Location: Hyderabad

    Telangana

VO: Despite all the struggles that he faced, this young man from Hyderabad succeeded in building a non-plastic, UPI-based credit card with his hard work and determination.

GFX: Non-plastic, UPI-based credit card  

VO: The goal was to pave a way towards minimising the use of plastic, first in Hyderabad and then across India.

GFX: Minimal use of plastic

VO: Vishal Ranjan, who is an MBA graduate, did  not receive any appreciation or support for his initiative from banks or people, but succeeded in building VCard with consistent efforts.

GFX: A path full of hurdles

VO: VCard works via smart phones and the process is similar to that involved in other credit cards, except that a plastic-made card is not used in this process.

GFX: VCard, a virtual credit card

___________________________________________

Byte: Vishal Ranjan            CEO, VCard (3.33-3.44) (5.00-5.08)  

___________________________________________ 

VO: It has a limit of Rs two lakhs and works via the VCard mobile application. The amount required for withdrawal is deposited into the App account for further use. 

GFX: Functioning vis VCard mobile app

VO: Similar to a normal card, the amount withdrawn is to be deposited within 30 days of the transfer. In fact, VCard facilitates transactions in the form of installments or EMIs too.

GFX: Facility of EMIs

VO: If the VCard continues to prove as efficient as it does now, the government might escalate its use, thus declaring the existing modes as outdated.

GFX: Escalated use of VCard

_____________________________________

Byte: Vishal Ranjan            CEO, VCard (11.05-11.34)

__________________________________________

VO: Vishal has now begun to work on improvisations in VCard. He is currently providing this service to 47 cities across India and plans to launch it in more cities too.

GFX: Improvisations for future use

Conclusion:
Last Updated : Feb 5, 2020, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.