ETV Bharat / bharat

ફેસબુક પર વાયરલ વીડિયોમાં ફાયરીંગ કરનાર શખ્સની ધરપકડ

અમરેલી: ડાયરામાં ફાઇરીંગ કરતો વીડિયો ફેસબુક પર વાઇરલ વીડિયોમાં ફાયરીંગ કરનાર શખ્સને તમંચા સાથે SOGની ટીમે ઝડપી પાડ્યો હતો.

author img

By

Published : Mar 18, 2019, 12:51 PM IST

Spot file

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અનુસંધાને ભયમુક્ત અને તટસ્થ મતદાન થાય તે હેતુથી ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો પકડી પાડવા જરૂરી સુચના અનુસાર અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત અમરેલી SOG, પોલીસ સબ ઇન્સપેક્ટર આર.કે.કરમટા તથા SOG ટીમે રાજુલા પાસેથી એક ઇસમને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો.

મળતી માહીતી મુજબ, પકડાયેલા આરોપીનો ડાયરામાં ફાઇરીંગ કરતો વીડિયો ફેસબુક પર વાયરલ થયો હતો. ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ ફેસબુક પર ડાયરામાં એક વ્યક્તિ જાહેરમાં હવામાં તમંચા વડે ફાઇરીંગ કરતો હોય તેવો વીડીયો વાઇરલ થયો હતો. આ વીડીયો રાજુલાના પિયુષ ગૌસ્વામી નામના વ્યક્તિએ અપલોડ કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેસનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ડી.એ.તુંવરે આ અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ વીડીયોમાં ફાઇરીંગ કરનાર ઇસમનું નામ અજય ખુમાણ જાણવા મળ્યું હતું.

આ ઇસમને અમરેલી SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.