ડો. મહેન્દ્રસિંહ, સુરેશ રાણા, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભાર, રાજ નરેશ અગ્નિહોત્રી, કમલ રાની વરૂણે કેબિનેટ પ્રધાનના શપથ લીધા હતાં. જ્યારે નીલકંઠ તિવારી, કપિલ દેવ અગ્રવાલ, સતીશ ત્રિવેદી,અશોક કટારીયા, શ્રીરામ ચૈહાન અને રવીન્દ્ર જાયસવાલે રાજ્યપ્રધાનના ( સ્વતંત્ર હવાલો ) શપથ લીધા છે.
રાજ્યપ્રધાન અનિલ શર્મા, મહેશ ગુપ્તા, આનંદ સ્વરૂપ શુક્લ, વિજય કશ્યપ, ડો. ગિરિરાજ સિંહ રાજપૂત, નીલિમા કટિયાર, ચૌધરી ઉદયભાન સિંહ, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય,રમા શંકર સિંહ પટેલે શપથ લઈ લીધા છે.
આ અગાઉ યોગી સરકારના મંત્રીમંડળના વિસ્તરણના બરાબર એક દિવસ પૂર્વે જ સરકારમાંથી 4 પ્રધાનોએ રાજીનામાં આપી દીધા હતાં.