ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: ફારુક અબ્દુલ્લા અને રૉના પૂર્વ પ્રમુખ એ.એસ. દુલત વચ્ચે થઈ મુલાકાત

રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રૉ ના પૂર્વ પ્રમુખ એ.એસ.દુલત અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુખ અબ્દુલ્લા વચ્ચે ગુરૂવારે મુલાકાત થઈ હતી. જો કે બન્ને વચ્ચે કયા..કયા મુદ્દે વાત થઈ તેની સત્તાવાર કોઈ જાણકારી મળી નથી.

a
જમ્મુ કાશ્મીર: ફારુક અબ્દુલ્લા અને રૉના પૂર્વ પ્રમુખ એ.એસ. દુલત વચ્ચે થઈ મુલાકાત
author img

By

Published : Feb 28, 2020, 3:56 AM IST

શ્રીનગર: અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોકસભાના સભ્ય અબ્દુલ્લાના નજીકના મિત્ર દુલતે તેમની સાથે લાંબો સમય સુધી વાતચીત કરી હતી. જો કે, દુલતે આવી કોઈ બેઠક થઈ હોવાનો નકારી દીધુ હતું.

અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ બેઠક ફારૂક અબ્દુલ્લાના ગુપકર રોડ પર આવેલા નિવાસ સ્થાને 12 ફેબ્રુઆરીએ થઈ હતી.

જો કે, અધિકારીઓએ ઉમેર્યુ હતું કે, આ મુલાકાત ઔપચારિક હતી. કારણ કે, બંને એકબીજાના જુના મિત્રો છે.

ઉલ્લેખનીય છે કે, 1999માં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા ઈન્ડિયન એરલાઈન્સના વિમાન આઈસી-814ને છોડવાવાના બદલે આતંકવાદી જૈશ-એ-મહંમદના સંસ્થાપક મસૂદ અઝહરને મુક્ત કરવા માટે તૈયાર થાય તે માટે સમજાવવા તત્કાલીન સરકાર દ્વારા દુલતને ફારુક અબદુલ્લા પાસે મોકલવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.