ETV Bharat / bharat

Etv Bharat: નવસારી નજીક બસ અકસ્માત, 16 લોકો ઘાયલ

author img

By

Published : Mar 17, 2020, 10:47 AM IST

Updated : Mar 17, 2020, 1:19 PM IST

news
news

13:16 March 17

Gandhinagar News

ગાંધીનગર 

  • ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી જાહેરાત
  • રાજ્યમાં નર્મદાનું પાણી વધુ ૨૦ દિવસ અપાશે
  • આણંદમાં કડાણાનું પાણી વધુ ૧૫ દિવસ અપાશે

13:15 March 17

Jamnagar News

જામનગર

  • બોગસ રીસીપ્ટ બનાવવી ધોરણ 10 અને 12ની પરીક્ષા અપાવતા શખ્સની એસ.ઓ.જી.એ કરી ધરપકડ
     
  • જામનગરમાં પૂજા ટ્યુશન ક્લાસીસ ચલાવતા શખસે બોગસ રીસીપ્ટ બનાવવાનું કૌભાંડ આચર્યું
     
  • બોગસ રીસીપ્ટ બનાવવી ડમી વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા અપાવતો હતો પરીક્ષા
     
  • એસ.ઓ.જી.એ કોમ્પ્યુટર, ૩ નંગ બોગસ રીસીપ્ટ, સ્ટાફ સહિતની સામગ્રી કરી જપ્ત
     
  • કુલ રૂ.41680નો મુદ્દામાલ કબ્જે કર્યો
     
13:13 March 17

Jamnagar news

જામનગર 

  • ભાજપની મહિલા નગરસેવિકાની અનોખી ગાંધીગીરી
     
  • મનપાના ઓનલાઇન ફરિયાદ કોલ સેન્ટરમાં પોતે જાતે ફરિયાદ લેવા બેઠા
     
  • ઓનલાઇન ફરિયાદમાં મનપાના ધાંધિયા સામે ભાજપ નગર સેવિકાના આક્રોશ
     
  • ભાજપના મહિલા નગર સેવિકા રચના નંદાણીયા પોતે સરકારી કામકાજમાં જોડાયા
     
  • છેલ્લા એક કલાકથી ઓનલાઇન કેન્દ્રમાં તેમના દ્વારા લેવામા આવી રહી છે ફરિયાદ
     
  • ઓનલાઇન કેન્દ્રના સતત ધાંધિયાથી પ્રજા ત્રસ્ત, મનપાની ઓનલાઇન કામગીરીની પોલ ખુલ્લી પાડતા ભાજપ નગરસેવિકા

13:11 March 17

Kheda news

ખેડા 

  • કોરોના વાયરસને લઇ ડાકોર મંદિર પરિસરમાં ધૂપ કરવાનું શરૂ કરાયું 
     
  • કોરોના વાયરસને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવ્યો મહત્વનો નિર્ણય
     
  • રણછોડજીના દર્શને આવતા હજારો ભક્તોને ધ્યાને રાખી મંદિર પરિસરમાં ધૂપ કરવામાં આવશે 
     
  • સાવચેતીના પગલે સમગ્ર મંદિરમાં કપૂર અને ગુગળનું ધૂપ કરવામાં આવ્યું

13:10 March 17

Navsari news

 નવસારી 

  • અમ્લસાડથી નવસારી આવતા સાલેજ ગામ પાસે નડ્યો અકસ્માત
     
  • એસટી બસના ચાલકની બેદરકારી અથવા ઓવરલોડને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન
     
  • બસમાં 50ની ક્ષમતા કરતા 70 થી વધુ મુસાફરો બેસાડયા હોવાની વાત
     
  • અકસ્માતમાં 16 થી વધુ મુસાફરો થયા ઘાયલ
     
  • અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર
     
  • ઘટનાની જાણ થતા ગણદેવી પોલીસ, ગણદેવી મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા

10:48 March 17

Rajkot news

 રાજકોટ 

  • ગોંડલમાં 19 દર્દીઓને કોરોના વાયરસની દહેશત વચ્ચે રાખવામાં આવ્યા ઓબ્ઝર્વેશન હેઠળ 
     
  • ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા દર્દીઓમાં ડોક્ટર દંપતિનો પણ સમાવેશ 
     
  • ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા દર્દીઓનો સદનશીબે કોરોનાનો રીપોર્ટ નેગેટિવ 
     
  • કરોનાનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ લીધો રાહતનો દમ

09:53 March 17

Dang News

 ડાંગ 

  • ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળભાઈ ગાવીત રાજીનામાં બાદ મીડિયા સામે આવ્યા, કહ્યું 

  • પ્રજાલક્ષી વિકાસનાં કામો ન થવાના કારણે રાજીનામુ આપ્યું
     
  • કોઈ રાજકીય નેતા સાથે મુલાકાત કરી નથી
     
  • સાથે જ ભાજપમાં જોડાવા માટે કોઈ જોડે કમિટમેન્ટ કર્યું નથી
     
  • મેં કોંગ્રેસ છોડ્યું નથી,આગામી સમયમાં ચૂંટણી લડવાનો છું
     
  • જો પક્ષ ટીકીટના આપે તો અપક્ષમાં ચૂંટણી લડીશ

09:52 March 17

Rajkot News

રાજકોટ 

  • રાજકોટમાં વધુ એક ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો
  • દેશી બનાવટની પિસ્ટલ અને 9 જીવતા કારતુસ સાથે ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડયો
  • વીનું લાખા અગેસણીયા નામનો ઈસમ રાજકોટના ગવરીદળ ગામ નજીકથી ઝડપાયો
  • હાલ વધુ તપાસ શરૂ

09:51 March 17

Rajkot News

રાજકોટ 

  • કોરોના વાઈરસના ભય વચ્ચે રાજકોટમાં સ્વાઈન ફ્લુનો કહેર
  • છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોત
  • રાજકોટ જિલ્લાની પડધરી ગામની મહિતા અને ઉપલેટના 57 વર્ષીય વૃદ્ધનું સ્વાઈન ફ્લૂના કારણે મોત

07:18 March 17

News

નવી દિલ્હી

  • દૂનિયાભરમાં કોરોનાનો વધ્યો કહેર
  • કોરોના વાઈરસને કારણે 7000 થી પણ વઘુ લોકોના મોત 
  • દિન પ્રતિદિન કોરોના પ્રભાવિત લોકોની સંખ્યામાં વધારો 

Last Updated : Mar 17, 2020, 1:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.