ETV Bharat / bharat

Etv Bharat: સત્તાવાર જાહેરાત: 5 કોંગી ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં

author img

By

Published : Mar 16, 2020, 7:35 AM IST

Updated : Mar 16, 2020, 2:24 PM IST

news
news

14:21 March 16

Surat News

સુરત 

  • સચિન જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના
  • પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી આગ
  • ગોડાઉન બંધ હતુ 
  • ફાયર વિભાગની ટિમ પહોંચી ઘટના સ્થળે 

14:20 March 16

Surat news

સુરત

  • વરાછા કુબેર પાર્કની ઘટના
     
  • સોસાયટીને અડીને આવેલી ખાડીમાં બાળક ગરકાવ
     
  • 7 વર્ષનો બાળક પહેલા માળેથી રમતા રમતા પડ્યો
     
  • ફાયરની ટિમ ઘટના સ્થળે
     
  • મનપાની બેદરકારી આવી સામે

13:06 March 16

Gandhinagar news

ગાંધીનગર

  • ગુજરાત વિધાનસભા અધ્યક્ષની સત્તાવાર જાહેરાત
  • કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં
  • વિધાનસભા અધ્યક્ષે તમામ રાજીનામા સ્વીકાર્યા

12:50 March 16

Surat News

સુરત

  • સુરતમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો
     
  • યુવાન લંડનથી સુરત લવાયો 
     
  • યુવાનને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રખાયો
     
  • આરોગ્ય અધિકારી થયા દોડતા

11:18 March 16

Rajkot News

રાજકોટ

  • રાજકોટ જીપીસીબીના પૂર્વ અધિકારી અતુલ ગઢિયાએ કરી આત્મહત્યા
  • રાજકોટ કાલાવડ રોડ પર અન્ડરબ્રિજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી કરી આત્મહત્યા

10:54 March 16

Odisha news

ઓરિસ્સા

  • ઓરિસ્સાના ભુવનેશ્વરમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો
  • તાજેતરમાં જ આ યુવાન ઈટાલીથી ભારત પરત ફર્યો હતો

10:29 March 16

Gandhinagar News

ગાંધીનગર

  • ગાંધીનગરમાં કોરોના વાઇરસની અસર 
     
  • મહેસુલ પ્રધાન કૌશિક પટેલ માસ્ક પહેરીને પહોંચ્યા વિધાનસભા
     
  • કૌશિક પટેલ પહેલા પ્રધાન કે જે માસ્ક પહેરીને વિધાનસભા પહોંચ્યા

07:12 March 16

Uttarpradesh News

ઉત્તરપ્રદેશ 

  • ઉત્તરપ્રદેશમાં 11 જિલ્લાઓમાં મોલ અને સિનેમા હોલ બંધ 
  • કોરોના વાઈરસને લીધે 31 માર્ચ સુધી રહેશે બંધ 
  • કોરોનાનો કહેર વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે

Last Updated : Mar 16, 2020, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.