રાજકોટ
- રાજકોટના કુવાડવા નજીક આવેલ મઘરવાડા ગામના લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો
- પાણીની સમસ્યા મામલે સ્થાનિકોએ કર્યો વિરોધ
- પોલીસે ઘટના સ્થળે આવી મામલો કર્યો શાંત
- રાજકોટના ઉનાળા પહેલાજ પાણીની રામાયણ જોવા મળી
- શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોમાં રોષ