ETV Bharat / bharat

Etv bharat: સુરતમાં BRTS એ બાળકને લીધો અડફેટે, બાળકનું ઘટનાસ્થળે જ મોત

author img

By

Published : Mar 5, 2020, 8:52 AM IST

Updated : Mar 5, 2020, 1:15 PM IST

news
news

13:09 March 05

Surat Breaking

સુરત 

  • એસટી બસના ચાલકે બાળકને લીધો અડફેટે 
     
  • ઘટના સ્થળે જ બાળકનું કમકમાટીભર્યું મોત
     
  • બીરઆર્ટીએસ રૂટમાં અકસ્માતની ફરી ઘટી ઘટના

12:51 March 05

Patan breaking

પાટણ

  • પાટણ કે.ડી.પોલિકટેક્નિકના પ્રાધ્યાપકોએ અનોખી રીતે કર્યો વિરોધ
     
  • પ્રાધ્યાપકોએ શોક સભા યોજી સરકાર સામે નોંધાવ્યો વિરોધ
     
  • કે.ડી.પોલિટેક્નિકના પ્રાધ્યાપકોને સાતમા પગારનો લાભ ન મળતા છેલ્લા સાત દિવસથી અધ્યાપકો કરી રહ્યા છે દેખાવો
     
12:49 March 05

Kheda Breaking

ખેડા 

  • ખેડા જીલ્લાના ૬૦ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં આજથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
     
  • જિલ્લામાં કુલ ૫૦,૮૩૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
     
  • કલેકટર દ્વારા પરીક્ષાર્થીઓને ફૂલ આપી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી

12:15 March 05

Dang Breaking

ડાંગ 

  • જિલ્લાના મુખ્ય મથક આહવામાં ડાંગ દરબારનો પ્રારંભ 
     
  • ડાંગનાં પાંચ રાજાઓને આહવાના મુખ્ય માર્ગ પર સવારી કાઢી દરબાર હોલ ખાતે લઈ જવામાં આવ્યાં
     
  • આદિવાસી નાચગાન સાથે સવારી યોજવામાં આવી
     
  • વર્ષોથી ડાંગના પાંચ રાજાઓને દરબાર યોજીને પોલિટિકલ પેન્શન આપવાની પ્રથા યથાવત
     
  • ગુજરાત કેબિનેટ પ્રધાન કિશોરભાઈ કનાણી દ્વારા રાજાઓને સન્માન સાથે પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવશે

12:14 March 05

jamnagar Breaking

જામનગર

  • જામનગરમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે શરૂ
     
  • બોર્ડની પરીક્ષામાં કુલ 30516 વિધાર્થીઓ આપી રહ્યા છે
     
  • વિવિધ સ્કૂલમાં વિધાર્થીઓને મીઠા મો કરાવી પ્રવેશ અપાયો
     
  • પેપર ટ્રેકિંગ એપથી રાખવામાં આવી રહી છે વૉચ

12:12 March 05

Rajkot Breaking

રાજકોટ

  • રાજકોટમાં કારમાં લાગી અચાનક આગ
     
  • KKV હોલ ચોક ખાતે કારમાં લાગી આગ
     
  • કારમાં આગ લાગતા અફરાતફરી, કોઈ જાનહાની નહીં
     
  • ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી

12:10 March 05

Rajkot breaking

રાજકોટ

  • સમગ્ર રાજ્ય સહિત રાજકોટમાં પણ આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
     
  • રાજકોટમાં ધો- 10ના 54,660, ધો-12 વિજ્ઞાન પ્રવાહના 8,526 જ્યારે સામાન્ય પ્રવાહના 31526 આપશે પરીક્ષા
     
  • બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર દ્વારા પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
     
  • કલેક્ટર રેમ્યા મોહને શહેરની કડવી બાઈ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કર્યા પ્રોત્સાહિત
     
  • બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા પોલીસ પણ એલર્ટ

10:26 March 05

Patan Breaking

પાટણ 

  • પાટણ જિલ્લામાં આજથી ધો.10 ની પરીક્ષાનો પ્રારંભ
     
  • ધો 10માં જિલ્લામાં 26,259 વિદ્યાર્થીઓ 20 કેન્દ્રોના 874 બ્લોકમાં પરીક્ષા આપવા પહોંચ્યા
     
  • પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના થાય તેવા હેતુથી તમામ બ્લોકસીસી ટીવી કેમેરા અને ટેબ્લેટ ગોઠવાયા
     
  • જીલ્લા કલેક્ટરે વિધાર્થીઓને પાઠવી શુભેચ્છાઓ

10:10 March 05

Anand Breaking

આણંદ

  • જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
     
  • માધ્યમિક 72 પરિક્ષાકેન્દ્ર પર 40065 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
     
  • ઉચ્ચત્તર માધ્યમિકના 68 પરીક્ષા કેન્દ્ર પર 20,000 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
     
  • ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
     
  • cctv કેમેરા થી પરીક્ષા ખંડ અને કેન્દ્ર પર રાખશે નજર
     
07:46 March 05

mumbai Breaking

મુંબઈ

  • જેટ એરવેજના પુર્વ ચેરમેન નરેશ ગોયલના ઘરે ઈડીના દરોડા 
  • મની લોન્ડ્રિંગ મામલે કરી છાપેમારી

Last Updated : Mar 5, 2020, 1:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.