ETV Bharat / bharat

Etv Bharat: રાજકોટ પ્રદ્યુમ્ન પાર્કમાંથી દીપડો ઝડપાયો

author img

By

Published : Feb 22, 2020, 7:44 AM IST

Updated : Feb 22, 2020, 1:17 PM IST

news
news

12:29 February 22

Rajkot breaking

રાજકોટ

  • રાજકોટ પ્રદ્યુમ્ન પાર્કમાંથી દીપડો ઝડપાયો 
     
  • પાંચ દિવસના મનપાના ઝુ સ્ટાફ અને વન વિભાગના સર્ચ ઓપરેશન બાદ દીપડો ઝડપાયો 

  • મનપા કમિશ્નર દ્વારા અકે કરવામાં આવી સતાવાર જાહેરાત

  • ઝુમાં દીપડાને પકડવા સાત જેટલા રાખવામાં આવ્યા હતા પિંજરા

11:16 February 22

Surat Breaking

સુરત 

  • સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર દોઢ કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો
  • પોસ્ટમોર્ટમ રૂમની ચાવીને લઈ પરિવારને ધક્કે ચઢાવ્યા
  • દોઢ કલાક બાદ પરિવારને મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમનું તાળું તોડી કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની ફરજ પાડી
  • મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ પણ સહકાર ન આપતા પરિવાર રોષે ભરાયો
  • રાવ સાહેબ લીવર અને માઈગ્રેનની બીમારીથી પીડિત હતા

11:13 February 22

gandhinagar breaking

ગાંધીનગર

  • ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયનો બીજો પદવીદાન સમારોહ યોજાયો
  • સેક્ટર 29મા આવેલી કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયમા યોજાયો સમારોહ
  • રાજ્યના મુખ્યપ્રધાન, શિક્ષણપ્રધાન અને કુલપતિ હસમુખ અઢિયા સહીત અધિકારીઓ રહ્યાં હાજર
  • 300 કરતા વધું વિદ્યાથીઓને આપવામા આવી પદવી

08:48 February 22

New delhi Breaking

નવી દિલ્હી

  • શુક્રવારે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશનર મુહમ્મદ ઇમરાને વિદેશપ્રધાન એસ. જયશંકરને મળ્યા
  • શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું નિમંત્રણ
  • જયશંકરે બંને પાડોશી દેશો સાથે મીઠા દ્વિપક્ષીય સંબંધ હોવાનો સંતોષ વ્યક્ત કર્યો

08:08 February 22

odisha Breaking

ઓરિસ્સા

  • ઓરિસ્સાના ભુવનેશ્વરમાં 'ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ'નું આયોજન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગથી કરશે 'ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ'નું ઉદ્ધાટન
  • 22 ફેબ્રુઆરીથી માર્ચ સુધીનુ આયોજન
  • દેશભરના 150થી વધારે વિદ્યાલયો અને 3500 રમતવીરો લેશે ભાગ

07:19 February 22

jammu kashmir breaking

જમ્મુ કાશ્મીર

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ
  • ગોળીબારમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠાર
  • પોલીસે આતંકીઓ પાસેથી હથિયાર કર્યાં જપ્ત 

Last Updated : Feb 22, 2020, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.