જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયાના સમાચાર છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે.
-
Encounter underway in Hardshiva area of Sopore. Police and security forces are on the job: Jammu & Kashmir Police pic.twitter.com/Uo1LpSSQOS
— ANI (@ANI) June 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Encounter underway in Hardshiva area of Sopore. Police and security forces are on the job: Jammu & Kashmir Police pic.twitter.com/Uo1LpSSQOS
— ANI (@ANI) June 25, 2020Encounter underway in Hardshiva area of Sopore. Police and security forces are on the job: Jammu & Kashmir Police pic.twitter.com/Uo1LpSSQOS
— ANI (@ANI) June 25, 2020
સેનાએ સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો છે અને વધુ આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.
(અપડેટ શરૂ છે)