સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના કરીનબાદ ગામમાં ઘેરીને તલાશી અભિયાન શરૂ કર્યું હતું. આ વિશે ગામમાંથી આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આંતકવાદીઓને બહાર નિકાળવા માટે મોટી સંખ્યામા સુરક્ષા દળો શંકાસ્પદ વિસ્તારોમાં તલાશી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ વચ્ચે શોધખોર અભિયાન દરમિયાન વિસ્તારના યુવાઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ પણ થઈ.