ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, 5 જવાન શહીદ, 1 આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે થયેલા આતંકી હુમલામાં CRPFના 5 જવાન શહીદ અને 3 જવાન ઘાયલ થયા છે. આ ઉપરાંત એક નાગરિક પણ ઘાયલ થયો છે.

JK
author img

By

Published : Jun 12, 2019, 7:28 PM IST

પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે, કારમાં સવાર નકાબધારી અતંકીઓએ અનંતનાગના કે.પી. રોડ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને CRPF પર હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFના 5 જવાન શહીદ અને 3 જવાન ઘાયલ થયા છે. આ ઉપરાંત સુરક્ષા દળો દ્વારા એક આતંકીને પણ ઠાર મારવામાં આવ્યો છે.

અનંતનાગમાં થયેલા આ હુમલાની જવાબદારી અલ-ઉમર સંગઠન દ્વારા લેવામાં આવી છે.

Intro:Body:

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, 3 જવાન શહીદ, 1 આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે થયેલા આતંકી હુમલામાં CRPFના 3 જવાન શહીદ અને 3 જવાન ઘાયલ થયા છે. આ ઉપરાંત એક નાગરિક પણ ઘાયલ થયો છે.

પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે, કારમાં સવાર નકાબધારી અતંકીઓએ અનંતનાગના કે.પી. રોડ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને CRPF પર હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFના 3 જવાન શહીદ અને 3 જવાન ઘાયલ થયા છે. આ ઉપરાંત સુરક્ષા દળો દ્વારા એક આતંકીને પણ ઠાર મારવામાં આવ્યો છે. 

અનંતનાગમાં થયેલા આ હુમલાની જવાબદારી અલ-ઉમર સંગઠન દ્વારા લેવામાં આવી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.