ETV Bharat / bharat

બજેટ 2020: કૌશલ્ય વિકાસ યોજના માટે 3000 કરોડ, જાણો રોજગાર ક્ષેત્રને શું મળ્યું... - રોજગાર ક્ષેત્ર

નાણાંપ્રધાન નિર્મલા સીતારામને સામાન્ય બજેટમાં રોજગાર ક્ષેત્રમાં ઘણી વિશેષ જાહેરાતો કરી. તેમણે જણાવ્યું હતું કે કૌશલ્ય વિકાસ યોજના માટે સરકાર 3000 કરોડ રૂપિયા આપશે.

hjnh
hnjh
author img

By

Published : Feb 1, 2020, 4:33 PM IST

નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામને સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ રજૂ કરતા તેમણે રોજગાર ક્ષેત્રે અનેક જાહેરાતો કરી હતી.

નિર્મલા સીતારામને કહ્યું કે, " 2030 સુધીમાં ભારતમાં વિશ્વની સૌથી વધુ કામ કરનારી આબાદી હશે. આ જોતાં, અમે નવી શિક્ષણ નીતિ પર કામ કરી રહ્યા છીએ, જે રોજગારની નવી તકો ઉભી કરશે. આ ઉપરાંત અમને નવી શિક્ષણ નીતિ માટે 2 લાખ સૂચનો પણ મળ્યા છે."

રોજગાર ક્ષેત્રમાં થયેલી જાહેરાતો
રોજગાર ક્ષેત્રમાં થયેલી જાહેરાતો

નાણાંપ્રધાને જણાવ્યું કે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ માટે એફડીઆઈને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી શિક્ષણનું સ્તર વધુ સુધારી શકાય.

આ સાથે જ સરકારે કૌશલ્ય વિકાસ યોજના માટે બજેટમાં 3000 કરોડ રૂપિયાની દરખાસ્તની પણ જાહેરાત કરી છે.

નાણાંપ્રધાને બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું કે, સરકારે રાષ્ટ્રીય ભરતી એજન્સી બનાવી છે. જે ભવિષ્યમાં તમામ જાહેર બેન્કો માટે ભરતી પ્રક્રિયા ગોઠવશે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.