ETV Bharat / bharat

પુલવામા હુમલા બાદ 41 આતંવાદીઓ ઠાર

જમ્મુ-કાશમીર: ભારતના સુરક્ષા દળો દ્વારા લગભગ છેલ્લા 70 દિવસમાં 41 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે, 14 ફેબ્રુઆરી 2019એ જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહિદ થયા હતા. જે બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ જ રાખી હતી. જેમાં તેમને સફળતા મળી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 25, 2019, 9:38 AM IST

લેફ્ટિનેંટ જનરલ કે જે એસ ઢિલ્લોને જણાવ્યું છે કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ ઘાટીમાં જૈશ-એ-મહોમ્મદ વિરૂદ્ધ જવાબી કાર્યવાહિ ચાલુ જ રાખી છે. તેઓએ જણાવ્યું હતું કે, તો આ કાર્યવાહીથી એવી સ્થિતી સર્જાઇ છે કે, કોઇપણ આ સંગઠનનું નેતૃત્વ લેવા ઇચ્છા નથી ધરાવતા.

લેફ્ટિનેંટ જનરલ ઢિલ્લોને જમ્મુ કાશ્મીરના DGP દિલબાગ સિંહ અને CRPF મહાનિરીક્ષક જુલ્ફિકાર હસને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શ્રીનગરના પોલીસ નિયંત્રણ કક્ષમાં સંયુક્ત સંવાદદાતા સમ્મેલનમાં જણાવ્યું હતું કે, "41 આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે. જેમાંથી 25 આતંકીઓ જૈશ-એ-મહોમ્મદના હતા. 13 વિદેશી આતંકવાદી હતા.

ઢિલ્લોને જમ્મુ-કાશ્મીરના હાજિનમાં 13 વર્ષના માસુમની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરના નાગરિકો પાસે વિનંતી કરતા કહ્યું કે, આતંકવાદીઓ પાસે આ વિશે જવાબ માંગવો જોઇએ કે શું આ જ જિહાદ છે? કે જહાલત છે.

લેફ્ટિનેંટ જનરલ ઢિલ્લન શ્રીનગરની ચિનાર કોરના કમાંડર છે. તેઓએ જણાવ્યું હતું કે, અમે જૈશ-એ-મહોમ્મદના નેતૃત્વને નિશાન બનાવ્યા અને હવે એવી સ્થિતી છે કે, કોઇ પણ ઘાટીમાં જૈશની કમાન સંભાળવા નથી ઇચ્છતું, પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ પ્રયાસોના અમે જૈશ સામે શમન ચાલુ જ રાખીશું

DGP દિલબાગ સિંહે જણાવ્યું હતં કે, ઘાટીમાં 14 ફેબ્રુઆરીએ થયેલી પુલવામાં આતંકીવાદી હુમલા જેવી ઘટનાઓને છોડીને 2018માં અને તેના પછીથી અત્યાર સુધીમાં આતંકવાદને રોકવામાં સફળતા મળી છે.

Intro:Body:

પુલવામાં હુમલા બાદ 41 આતંવાદીઓને ઠાર મરાયા, 'જૈશનું નેતૃત્વ લેવા કોઇ તૈયાર નહી'

भारत के सुरक्षाबलों ने पिछले करीब 70 दिनों में 41 आतंकियों का सफाया किया है. बता दें कि 14 फरवरी, 2019 को जम्मू-कश्मीर के पुलवामा में हुए आतंकी हमलों में केंद्रीय रिजर्व पुलिस बल (CRPF) के 40 जवान शहीद हुए थे. इसके बाद भी सुरक्षाबलों ने आतंकियों के खिलाफ कार्रवाई जारी रखी और कामयाबी हासिल की. पढ़ें विवरण...

ભારતના સુરક્ષા દળો દ્વારા લગભગ છેલ્લા 70 દિવસમાં 41 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે, 14 ફેબ્રુઆરી 2019એ જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહિદ થયા હતા. જે બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ જ રાખી હતી. જેમાં તેમને સફળતા મળી છે.

श्रीनगर: लेफ्टिनेंट जनरल केजे एस ढिल्लन ने कहा है कि पुलवामा आतंकवादी हमले के बाद भी सुरक्षा बलों ने घाटी में जैश-ए-मोहम्मद के खिलाफ जवाबी कार्रवाई जारी रखी है. उन्होंने कहा कि कार्रवाई से ऐसी स्थिति बन गई है कि कोई भी इस संगठन का नेतृत्व लेने के लिए इच्छुक नहीं है.

શ્રીનગર: લેફ્ટિનેંટ જનરલ કે જે એસ ઢિલ્લોનએ જણાવ્યું છે કે, પુલવામાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ ઘાટીમાં જૈશ-એ-મહોમ્મદ વિરૂદ્ધ જવાબી કાર્યવાહિ ચાલુ જ રાખી છે. તેઓએ જણાવ્યું હતું કે, તો આ કાર્યવાહી થી એવી સ્થિતી સર્જાઇ છે કે, કોઇપણ આ સંગઠનનું નેતૃત્વ લેવા ઇચ્છા નથી ધરાવતા.

बुधवार को लेफ्टिनेंट जनरल ढिल्लन ने जम्मू कश्मीर के पुलिस महानिदेशक (डीजीपी) दिलबाग सिंह और सीआरपीएफ महानिरीक्षक जुल्फिकार हसन ने प्रेस वार्ता की. श्रीनगर के पुलिस नियंत्रण कक्ष में संयुक्त संवाददाता सम्मेलन में बताया गया कि '41 आतंकवादी मारे गए. इनमें से 25 जैश-ए-मोहम्मद के थे. 13 विदेशी आतंकवादी थे - पाकिस्तानी एवं श्रेणी ए और उससे ऊपर के.'

લેફ્ટિનેંટ જનરલ ઢિલ્લોને જમ્મુ કાશ્મીરના DGP દિલબાગ સિંહ અને CRPF મહાનિરીક્ષક જુલ્ફિકાર હસને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શ્રીનગરના પોલીસ નિયંત્રણ કક્ષમાં સંયુક્ત સંવાદદાતા સમ્મેલનમાં જણાવ્યું હતું કે, "41 આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે. જેમાંથી 25 આતંકીઓ જૈશ-એ-મહોમ્મદના હતા. 13 વિદેશી આતંકવાદી હતા. 

ढिल्लन ने जम्मू-कश्मीर के हाजिन में 13 साल के मासूम की हत्या का भी जिक्र किया. उन्होंने कश्मीर की जनता से अपील करते हुए कहा कि उन्हें आतंकियों से इस पर सवाल करना चाहिए. उन्हें पूछना चाहिए कि क्या यही जिहाद है, या ये जहालत है.

ઢિલ્લોને જમ્મુ-કાશ્મીરના હાજિનમાં 13 વર્ષના માસુમની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરના નાગરિકો પાસે વિનંતી કરતા કહ્યું કે, આતંકવાદીઓ પાસે આના વિશે જવાબ માંગવો જોઇએ કે શું આ જ જિહાદ છે? કે જહાલત છે. 

लेफ्टिनेंट जनरल ढिल्लन श्रीनगर की चिनार कोर के कमांडर हैं. उन्होंने बताया कि , 'हमने जैश-ए-मोहम्मद के नेतृत्व को निशाना बनाया और अब स्थिति ऐसी है कि कोई भी घाटी में जैश की कमान नहीं संभालना चाहता. पाकिस्तान के सर्वश्रेष्ठ प्रयासों के हम जैश का शमन जारी रखेंगे.'

લેફ્ટિનેંટ જનરલ ઢિલ્લન શ્રીનગરની ચિનાર કોરના કમાંડર છે. તેઓએ જણાવ્યું હતું કે, અમે જૈશ-એ-મહોમ્મદના નેતૃત્વને નિશાન બનાવ્યા અને હવે એવી સ્થિતી છે કે, કોઇ પણ ઘાટીમાં જૈશની કમાન સંભાળવા નથી ઇચ્છતું, પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ પ્રયાસોના અમે જૈશ સામે શમન ચાલુ જ રાખીશું

डीजीपी दिलबाग सिंह ने कहा कि घाटी में 14 फरवरी को हुए पुलवामा आतंकवादी हमले जैसे कुछ एक मामलों को छोड़, 2018 में और उसके बाद से अब तक आतंकवाद को रोकने में कामयाबी मिली है.

DGP દિલબાગ સિંહે જણાવ્યું હતં કે, ઘાટીમાં 14 ફેબ્રુઆરીએ થયેલી પુલવામાં આતંકીવાદી હુમલા જેવી ઘટનાઓને છોડીને 2018માં અને તેના પછીથી અત્યાર સુધીમાં આતંકવાદને રોકવામાં સફળતા મળી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.