ETV Bharat / bharat

કેરળની હાથણીના મોતનો કેસ SC પહોંચ્યો, CBI તપાસની માગ કરાઈ

કેરળમાં થયેલા હાથણીના મોત અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે, હાથણીના મોતની તપાસ CBI અથવા SIT દ્વારા કરવામાં આવે.

Supreme Court
કેરળની હાથણીના મોતનો કેસ
author img

By

Published : Jun 8, 2020, 7:32 AM IST

નવી દિલ્હી: કેરળમાં થયેલા હાથણીના મોત અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે, હાથણીના મોતની તપાસ CBI અથવા SIT દ્વારા કરવામાં આવે.

કેરળના 'સાયલન્ટ વેલી' જંગલમાં વિસ્ફોટક ભરેલું અનાનસ ખાધા પછી એક સગર્ભા હાથણીનું મોત થયું હતું. આ ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. અરજીમાં આ ઘટનાની તપાસ માટે CBI અથવા વિશેષ તપાસ ટીમને (SIT) વિનંતી કરવામાં આવી છે.

15 વર્ષની હાથણીનું મોત એ સમયે થયું હતું,જ્યારે સ્થાનિકો દ્વારા તેને વિસ્ફોટકોથી ભરેલું ખવડાવવામાં આવ્યું. જે તેના મોંઢામાં ફૂટી ગયું હતું. હાથણીનું 27 મેના રોજ વેલિયાર નદીમાં મોત થયું હતું.

અદાલતમાં દાખલ કરેલી અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, પ્રથમ દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે, હાથણીની હત્યા કરનારી ટોકીનું આ ઈરાદાપૂર્વકનું કૃત્ય હતું અને અધિકારીઓ પ્રાણીની હત્યાની ઘટનાઓને અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.