ETV Bharat / bharat

મધ્ય પ્રદેશઃ સતના જિલ્લામાં એક ગરીબ મહિલાના ઘરે દોઢ લાખ રૂપિયાનું વીજબીલ આવ્યું - poor woman IN SATNA

સતના જિલ્લામાં દોઢ લાખ રૂપિયાનું વીજળીનું બિલ એક ગરીબ મહિલાના ઘરે પહોંચ્યું હતું. જે મહિલા બીજાના ઘરે કામ કરતી હતી, મહિલાનો પતિ પણ મજૂરી કરે છે. મહિલાના ઘરે 100 રૂપિયાથી વધારે બિલ આવ્યું ન હતું. પરંતુ આ બિલ જોઇને દંપતી આશ્ચર્યમાં છે, મહિલા વીજળી કાપવાના ડરથી ઓફિસોની ચક્કર લગાવી રહી છે. પરંતુ તેમને કહેવામાં આવ્યું કે, પહેલા બિલ જમા કરાવવું પડશે. આવી સ્થિતિમાં મહિલા ખૂબ પરેશાન છે. તેને સાંભળવા માટે કોઈ નથી. મીડિયામાં આ બિલ હેડલાઇન્સ બન્યા પછી, તેમાં સુધારો કરવાની વાત કરી રહ્યા છે.

સતના જિલ્લામાં એક ગરીબ મહિલાના ઘરે દોઢ લાખ રૂપિયાનું વીજળીનું બિલ આવ્યું

author img

By

Published : Jul 22, 2020, 5:34 PM IST

મધ્યપ્રદેશ: રાજ્ય સરકારે એક રૂપિયા યુનિટમાં વીજળી આપવાનો દાવો કર્યો હતો, પરંતુ આ દાવાની વાસ્તવિકતા કંઈક બીજી છે. અહીં, જ્યારે દોઢ લાખનું વીજળી બિલ ગરીબોના ઘરે પહોંચે ત્યારે આવી સ્થિતિમાં ગરીબ પાસે મકાન વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં.

મધ્યપ્રદેશના સતના જિલ્લાના બજરહા ટોલા ઝુલેલાલ મંદિરમાં રહેતા તુલસા સોધિયા પતિ પ્રેમલાલ સોધિયાના ઘરે દોઢ લાખનું વીજળી બિલ આવ્યું હતું. બિલ આવ્યા પછી મહિલા વીજળી વિભાગમાં ધક્કા ખાઈ રહી હતી. મહિલા બીજાના ઘરે કામ કરવા જાય છે, પતિ પણ મજૂરી કરે છે, તેના ઘરનું વીજળીનું બિલ ક્યારેય 100 રૂપિયા કરતા વધારે નથી આવ્યું.

મહિલાના પતિ વ્યવસાયે મજૂર છે. પતિ-પત્ની બંને ઓરડામાં રહે છે, પંખા અને મકાનમાં એક બલ્બ છે. જો પીડિતાનું માનવું છે કે તેમના ઘરનું વીજળીનું બિલ ક્યારેય 100 કરતા વધારે નથી, હવે રૂ. 1,25,163 નું બિલ તે કેવી રીતે ચુકવણી કરવી તે સમજાતું નથી, અનેક વખત વીજળી વિભાગના અધિકારીઓની વિનંતી કર્યા પછી પણ તેમનું બિલ સુધારવામાં આવતું નથી, હવે કનેક્શન કાપવા પર વાત પહોંચી છે. તેથી પીડિતાએ પ્રશાસન સમક્ષ ન્યાય માટેની વિનંતી કરી છે.

આ અંગે વીજ વિભાગના અધિકારીઓને જાણ ન હતી તેવું ન હતું. પીડિતા અનેક વખત વીજ વિભાગ પાસે ગઈ હતી અને અધિકારીઓને અપીલ કરી હતી, વીજ વિભાગના અધિકારીઓ પણ ખુદ સ્વીકાર કરી રહ્યા છે કે, માહિતી આવી હતી, પરંતુ હવે આ અંગે મીટર બદલી અને રીડિંગની ગડબડની જણાવી રહ્યા છે. મીડિયામાં આ બિલ હેડલાઇન્સ બન્યા પછી, તેમાં સુધારો કરવાની વાત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.