ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી M-3 EVMથી થશે મતદાન, જાણો શું છે ખાસિયત - election

ન્યૂઝ ડેસ્ક: લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી કમિશન આધુનિક M-3 EVMનો ઉપયોગ કરશે. જેમાં ગરબડની કોઈ સંભાવના નથી. જો મશીનમાં કોઈ ખામી સર્જાય તો તે સ્ક્રીન પર તુંરત જ દેખાશે.

evm
author img

By

Published : Mar 11, 2019, 12:35 PM IST

17મી લોકસભા ચૂંટણીમાં EVMનો ઉપયોગ થશે. ચૂંટણી માટે M-3 મૉડલનું મશીન આવ્યુ છે. આ મશીનથી ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શિતાની સાથે ચૂંટણી કરવામાં મદદ મળશે. આ મશીન સાથે બધા જ બુથો પર વી.વી.પૈટનો ઉપયોગ કરવામાં આવશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

રાજનીતિક પાર્ટીઓના EVM વિરોધને લઈ ચૂંટણી કમિશને એક નવા મોડલ EVM અને પીપીપૈટ લોન્ચ કર્યુ છે. ચૂંટણી દરમિયાન મશીનમાં ખામીની ફરિયાદ મળતી હતી. બાદમાં આ નવા મોડલને લોન્ચ કરવામાં આવ્યું છે.

શું છે ? M-3 મૉડલનું EVM મશીન

  • M-3 EVM ઈલેક્ટ્રિક વોટિંગ મશીનનું થર્ડ જનરેશન છે.
  • ચૂંટણી કમિશને માર્ક-3 નામ આપ્યુ છે
  • જેમાં ચિપને માત્ર એકવારમાં પ્રોગ્રામ કરવામાં આવે છે.
  • ચિપના સોફટવેર કોડ વાંચી નહીં શકાય
  • EVMને ઈન્ટરનેટ એટલે કે , નેટવર્ક સાથે કનેક્ટ પણ થઈ શકે છે.
  • જો મશીન સાથે કોઈ છેડછાડ થશે, તો મશીન બંધ થઈ જશે.
  • આ મશીન સાથે છેડછાડ કરનારનો ફોટો પણ કેદ થઈ જશે.

Intro:Body:

લોકસભા ચૂંટણી M-3 EVMથી થશે મતદાન, જાણો શું છે ખાસિયત

ન્યૂઝ ડેસ્ક: લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી કમિશન આધુનિક M-3 EVMનો ઉપયોગ કરશે. જેમાં ગરબડની કોઈ સંભાવના નથી. જો મશીનમાં કોઈ ખામી સર્જાય તો તે સ્ક્રીન પર તુંરત જ દેખાશે.

17મી લોકસભા ચૂંટણીમાં EVMનો ઉપયોગ થશે. ચૂંટણી માટે M-3 મૉડલનું મશીન આવ્યુ છે. આ મશીનથી ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શિતાની સાથે ચૂંટણી કરવામાં મદદ મળશે. આ મશીન સાથે બધા જ બુથો પર વી.વી.પૈટનો ઉપયોગ કરવામાં આવશે.

રાજનીતિક પાર્ટીઓના EVM વિરોધને લઈ ચૂંટણી કમિશને એક નવા મોડલ EVM અને પીપીપૈટ લોન્ચ કર્યુ છે. ચૂંટણી દરમિયાન મશીનમાં ખામીની ફરિયાદ મળતી હતી. બાદમાં આ નવા મોડલને લોન્ચ કરવામાં આવ્યું છે.

શું છે ? M-3 મૉડલનું EVM મશીન

M-3 EVM ઈલેક્ટ્રિક વોટિંગ મશીનનું થર્ડ જનરેશન છે.

ચૂંટણી કમિશને માર્ક-3 નામ આપ્યુ છે.

જેમાં ચિપને માત્ર એકવારમાં પ્રોગ્રામ કરવામાં આવે છે.

ચિપના સોફટવેર કોડ વાંચી નહીં શકાય

EVMને ઈન્ટરનેટ એટલે કે , નેટવર્ક સાથે કનેક્ટ પણ થઈ શકે છે.

જો મશીન સાથે કોઈ છેડછાડ થશે, તો મશીન બંધ થઈ જશે.

આ મશીન સાથે છેડછાડ કરનારનો ફોટો પણ કેદ થઈ જશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.