ETV Bharat / bharat

સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ફરિયાદ મળતા ચૂંટણી પંચ જાગ્યું - election commission

નવી દિલ્હી: ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને એ નિવેદન પર એક્શનમાં આવ્યું છે જેમાં તેણે હેમંત કરકરે પર આપત્તીજનક નિવેદન આપ્યું હતું. કોંગ્રેસે મોદી પાસેથી માફી માંગવાનું કહ્યું છે. ભાજપે પણ સાધ્વીના નિવેદનથી સાઈડમાં હટી ગયું છે.

design
author img

By

Published : Apr 19, 2019, 6:01 PM IST

Updated : Apr 19, 2019, 7:15 PM IST

પાર્ટી પ્રવક્તા નલીન કોહલીએ કહ્યું હતું કે, અમે હેમંત કરકરેનું સન્માન કરીએ છીએ. તેમના બલિદાનનું પાર્ટી ઈજ્જત કરે છે. ભાજપે કહ્યું હતું કે, સાધ્વીના આવા નિવેદન સાથે અમે સહમત નથી.

કોહલીએ કહ્યું હતું કે, બની શકે સાધ્વીનો કરકરે સાથે વ્યક્તિગત અનુભવ કંઈ પણ હોય તેમ છતા પણ ભાજપ સાધ્વીના નિવેદન સાથે સહમત નથી.

  • Madhya Pradesh Chief Electoral Officer: Complaint received against BJP Lok Sabha candidate for Bhopal, Pragya Singh Thakur, for her comments on 26/11 martyr (former Mumbai ATS Chief Hemant Karkare). Cognizance taken. The matter is under enquiry. (File pic of Pragya Singh Thakur) pic.twitter.com/CiHl0a1WgD

    — ANI (@ANI) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મધ્યપ્રદેશ ચૂંટણી પંચે સાધ્વી વિરુદ્ધ ફરિયાદ મળ્યાની ખાતરી આપી છે. જેમાં પ્રજ્ઞા દ્વારા હેમંત કરકરે પર કરવામાં આવેલી ટિપ્પણી પણ સામેલ છે. ચૂંટણી પંચ તેની તપાસ કરશે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સાધ્વીના નિવેદન પર પ્રહારો કર્યા હતા. આ અંગે સુરજેવાલાએ વડાપ્રધાન મોદીને માફી માંગવા પણ કહ્યું છે. કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે, સાધ્વી પ્રજ્ઞા શહિદ હેમંતને રાવણ પણ કહી દીધો હતો. સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપનો દેશદ્રોહી ચહેરો સામે આવી ગયો છે.

  • BJP releases statement over the remarks made against late Hemant Karkare by BJP LS candidate for Bhopal, Pragya Thakur; says, "BJP considers him a martyr. This is Sadhvi Pragya's personal statement which she might have given because of the mental & physical torture she had faced" pic.twitter.com/CNr5n5EbDl

આ અગાઉ પણ સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર આઈપીએસ એસોસિએશને પણ સાધ્વીના નિવેદનની નિંદા કરી હતી.

આપને જણાવી દઈએ કે, ભાજપે ભોપાલ સંસદીય સીટ પરથી સાધ્વીને ઉમેદવાર બનાવ્યા છે.

Intro:Body:

સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ફરિયાદ મળતા ચૂંટણી પંચ હરકતમાં આવ્યું 

નવી દિલ્હી: ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને એ નિવેદન પર એક્શનમાં આવ્યું છે જેમાં તેણે હેમંત કરકરે પર આપત્તીજનક નિવેદન આપ્યું હતું. કોંગ્રેસે મોદી પાસેથી માફી માંગવાનું કહ્યું છે. ભાજપે પણ સાધ્વીના નિવેદનથી સાઈડમાં હટી ગયું છે.

પાર્ટી પ્રવક્તા નલીન કોહલીએ કહ્યું હતું કે, અમે હેમંત કરકરેનું સન્માન કરીએ છીએ. તેમના બલિદાનનું પાર્ટી ઈજ્જત કરે છે. ભાજપે કહ્યું હતું કે, સાધ્વીના આવા નિવેદન સાથે અમે સહમત નથી.

કોહલીએ કહ્યું હતું કે, બની શકે સાધ્વીનો કરકરે સાથે વ્યક્તિગત અનુભવ કંઈ પણ હોય તેમ છતા પણ ભાજપ સાધ્વીના નિવેદન સાથે સહમત નથી.

મધ્યપ્રદેશ ચૂંટણી પંચે સાધ્વી વિરુદ્ધ ફરિયાદ મળ્યાની ખાતરી આપી છે. જેમાં પ્રજ્ઞા દ્વારા હેમંત કરકરે  પર કરવામાં આવેલી ટિપ્પણી પણ સામેલ છે. ચૂંટણી પંચ તેની તપાસ કરશે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સાધ્વીના નિવેદન પર પ્રહારો કર્યા હતા. આ અંગે સુરજેવાલાએ વડાપ્રધાન મોદીને માફી માંગવા પણ કહ્યું છે. કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે, સાધ્વી પ્રજ્ઞા શહિદ હેમંતને રાવણ પણ કહી દીધો હતો. સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપનો દેશદ્રોહી ચહેરો સામે આવી ગયો છે.

આ અગાઉ પણ સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર આઈપીએસ એસોસિએશને પણ સાધ્વીના નિવેદનની નિંદા કરી હતી. 

આપને જણાવી દઈએ કે, ભાજપે ભોપાલ સંસદીય સીટ પરથી સાધ્વીને ઉમેદવાર બનાવ્યા છે.

Conclusion:
Last Updated : Apr 19, 2019, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.