ETV Bharat / bharat

ચૂંટણી પંચનો આદેશ, ચૂંટણી પછી રીલિઝ થશે PMની બાયોપિક

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે આ વાતનું પુનરાવર્તન કર્યું છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પર આધારિત ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાનો તેમનો નિર્ણય સાચો અને કાયદેસર છે.

author img

By

Published : Apr 24, 2019, 8:03 PM IST

ચૂંટણી પંચે કહ્યું, ચૂંટણી પછી પ્રસિદ્ધિ થાય, 'પી એમ નરેન્દ્ર મોદી'

કમિશન દ્વારા સોમવારે PM મોદી પર આધારિત બોયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' સંબંધિત રિપોર્ટ એક સીલબંધ કવરમાં સર્વોચ્ચ અદાલતને સોંપણી કરી હતી.

સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવેલ ચૂંટણી પંચના અહેવાલથી માહિતગાર સૂત્રે આ બાબતની માહિતી આપી હતી કે,જે અધિકારીઓએ આ ફિલ્મ જોઈ છે, તેઓ માને છે કે, જો આ ફિલ્મની રિલીઝ કરવામાં આવી હોત તો એક વિશેષ રાજકીય પાર્ટીને તેનો સંપૂર્ણ લાભ મળ્યો હોત. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આયોગ આ નિર્ણય સાચો છે કે 19 મી મે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં મતદાન પછી ફિલ્મને રિલીઝ કરી શકાય.

ચૂંટણી પંચના આ અહેવાલ પર સર્વોચ્ચ અદાલત શુક્રવારે નિર્ણય લેશે. કમિશન દ્વારા પોતાના વકીલ રાકેશ દ્વિવેદીના માધ્યમ દ્વારા અદાલતમાં આ અહેવાલને સોંપવામાં આવ્યો છે.સર્વોચ્ચ અદાલતની પીઠ દ્વારા આ રિપોર્ટને ફિલ્મના પ્રોડ્યુસર સાથે વહેંચવાની સૂચના આપવામાં આવી હતી.સર્વોચ્ચ અદાલતની પીઠ દ્વારા આ રિપોર્ટને ફિલ્મના પ્રોડ્યુસર સાથે વહેંચવાની સૂચના આપવામાં આવી હતી કેન્દ્રિય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ (સીબીએફસી) થી મંજુરી મળ્યા પછી.પણ ફિલ્મની રજૂઆત અટકાવી શકાય છે. આયોગના નિર્ણય બાદ પણ ફિલ્મ પ્રોડ્યુસરએ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે.

Intro:Body:

ચૂંટણી પંચે કહ્યું, ચૂંટણી પછી પ્રસિદ્ધિ થાય, 'પી એમ નરેન્દ્ર મોદી'

નવી દિલ્હીઃ (આઈએનએસએસ) ચૂંટણી પંચે આ વાતને પુનરાવર્તન કર્યું છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પર આધારિત ફિલ્મની રિલિઝ પર પ્રતિબંધ લગાવવાનો તેનો નિર્ણય સાચો અને કાયદેસર છે. બુધવારે સૂત્ર દ્વારા માહિતી પ્રાપ્ત થઇ હતી.

કમિશન સોમવાર પર બોયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' સંબંધિત રિપોર્ટ એક સીલબંધ કવરમાં સર્વોચ્ચ અદાલતને સોંપણી કરી.

સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવેલ ચૂંટણી પંચના અહેવાલથી માહિતગાર સૂત્રે આ બાબતની માહિતી આપી હતી કે જે અધિકારીઓએ આ ફિલ્મ જોઈ છે, તેઓ માને છે કે જો આ ફિલ્મની રિલીઝ કરવામાં આવી હોત તો એક વિશેષ રાજકીય પાર્ટીને તેનો સંપૂર્ણ લાભ મળશે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આયોગ આ નિર્ણય સાચો છે કે 19 મી મે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં મતદાન પછી ફિલ્મને રિલીઝ કરી શકાય.

ચૂંટણી પંચના આ અહેવાલ પર સર્વોચ્ચ અદાલત શુક્રવારે નિર્ણય લેશે. કમિશન દ્વારા પોતાના વકીલ રાકેશ દ્વિવેદીના માધ્યમ દ્વારા અદાલતમાં આ અહેવાલને સોંપવામાં આવ્યો છે. 

સર્વોચ્ચ અદાલતની પીઠ દ્વારા આ રિપોર્ટને ફિલ્મના પ્રોડ્યુસર સાથે વહેંચવાની સૂચના આપવામાં આવી હતી. કેન્દ્રિય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ (સીબીએફસી) થી મંજુરી મળ્યા પછી પણ ફિલ્મની રજૂઆત અટકાવી શકાય છે. આયોગના નિર્ણય બાદ પણ ફિલ્મ પ્રોડ્યુસરએ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.