ETV Bharat / bharat

દિલ્હીનાં ચૂંટણી દંગલની તારીખો જાહેરઃ 8 ફેબ્રુઆરીએ મતદાન 11મીએ પરિણામ - delhi-elections

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની રૂપરેખા જાહેર કરી છે. દેશના પાટનગરની 70 વિધાનસભા બેઠકો ઉપર ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ યોજાશે. 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. તારીખોની જાહેરાત સાથે જ આજથી દિલ્હીમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂં થઈ ગયો છે.

elction
દિલ્હીનાં ચૂંટણી દંગલની તારીખો જાહેરઃ 8 ફેબ્રુઆરીએ મતદાન 11મી એ પરિણામ
author img

By

Published : Jan 6, 2020, 4:25 PM IST

મહત્વપૂર્ણ તારીખો

  • 14 જાન્યુઆરીથી ઉમેદવારીપત્રો ભરાવવાનું શરૂ થશે
  • 21 જાન્યુઆરીએ ઉમેદવારીપત્ર ભરવાવની છેલ્લી તારીખ
  • 8 ફેબ્રુઆરીએ મતદાન
  • 11 ફેબ્રુઆરીએ મતગણતરી

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. ભારતીય જનતા પાર્ટીએ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની વાત કરી છે તો દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડાએ દિલ્હીમાં સત્તા મેળવશે તેવો દાવો કર્યો છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/election-commission-of-india-to-announce-schedule-of-delhi-elections/na20200106124854823

दिल्ली में 8 फरवरी को विधानसभा चुनाव, 11 को नतीजे

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.