ETV Bharat / bharat

ચૂંટણી પંચે ફરી PM મોદીને આપી ક્લીન ચિટ

દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન પર મોદી વિપક્ષ દ્વારા આચાર સંહિતા ભંગ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. પરતું EC દ્વારા મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : May 7, 2019, 1:42 PM IST

ચૂટંણી પંચે અમદાવાદમાં રોડ શો તથા કર્નાટકના ચિત્રદુર્ગમાં સંબોધનને લઇ વિપક્ષ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ વડાપ્રધાન મોદીને ફરી એક વખત EC દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી છે.

જણાવી દઇએ કે 23 એપ્રીલના રોજ વડાપ્રધાન મોદી જીપમાં મતદાન કરવા ગયા હતા. જેને લઇને વિપક્ષ દ્વારા આચાર સંહિતા ભંગ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.

Intro:Body:

PM मोदी को EC से फिर मिली क्लीन चिट

नई दिल्ली: लोकसभा चुनाव के दौरान विपक्ष ने प्रधानमंत्री मोदी के खिलाफ आचार संहिता को लेकर कई बार चुनाव आयोग से शिकायत की. लेकिन हर बार पीएम मोदी को क्लीन चिट मिली है. एक बार फिर EC ने प्रधानमंत्री को क्लीन चिट दी है.

चुनाव आयोग ने मंगलवार को अहमदाबाद में कथित रोड शो और कर्नाटक के चित्रदुर्ग में एक भाषण को लेकर की गई शिकायत पर पीएम मोदी को एक बार फिर क्लीन चिट दे दी है.

आपको बता दें कि 23 अप्रैल को पीएम मोदी खुली जीप में मतदान करने गए थे. जिसे लेकर विपक्ष ने पीएम के खिलाफ चुनाव आयोग में आचार संहिता का उल्लंघन करने की शिकायत की थी.

पढ़ें- SC पहुंचे तेज बहादुर यादव, मोदी के खिलाफ लड़ना चाहते थे चुनाव

इसके अलावा कर्नाटक के चित्रदुर्ग में पीएम मोदी द्वारा दिए गए भाषण को लेकर भी विपक्ष ने चुनाव आयोग से प्रधानमंत्री की शिकायत की थी.

गौरतलब है कि इस भाषण में पीएम मोदी ने मतदाताओं से बालाकोट हवाई हमले में शामिल जवानों के नाम पर मतदान करने की अपील की थी.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.