ETV Bharat / bharat

ચૂંટણીની તારીખ જાહેર થતાં ચૂંટણી પંચ બની જાય છે 'સુપર પાવર', જાણો શું છે આચાર સંહિતા !

author img

By

Published : Sep 22, 2019, 4:48 PM IST

ન્યૂઝ ડેસ્ક:  ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ આચાર સંહિતા લાગૂ પડી જાય છે. આ સાથે સરકારી અધિકારો ચૂંટણી પંચ પાસે જતાં રહે છે. રાજ્ય સરકાર કોઈ પણ સરકારી અથવા તો નીતિગત જાહેરાત કરી શકતા નથી. કોઈ મહત્ત્વનો નિર્ણય લેવા માટે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે છે. ફેરબદલ તથા ચૂંટણી પ્રચારને લઈ નેતાઓના ખર્ચા માટેના પણ ચોક્કસ નિયમો બનાવ્યા છે. આદર્શ આચાર સંહિતા શું હોય છે અને કેવી રીતે લાગે છે. આ સમગ્ર પ્રક્રિયા અહીંયા જાણો અમારા આ ખાસ અહેવાલમાં...

election code of conduct

આચાર સંહિતા અથવા તો આદર્શ આચાર સંહિતાનો અર્થ ચૂંટણી પંચના એ આદેશો છે, જેનું સમગ્ર પાર્ટીઓએ ચૂંટણી પુરી થાય ત્યાં સુધી તેનું પાલન કરવું પડે છે. જો કોઈ ઉમેદવાર આ નિયમોનું પાલન ન કરે તો ચૂંટણી પંચ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકે છે, તેને ચૂંટણી લડતા રોકી શકાય છે, ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ શકે છે તથા દોષિત સાબિત થતાં જેલમાં પણ જવુ પડે છે.

આચાર સંહિતા લાગૂ થતાં જ રાજ્યોના મુખ્યપ્રધાનો અથવા તો પ્રધાનો કોઈ પણ પ્રકારી જાહેરાત, શિલાન્યાસ,લોકાર્પણ, ભૂમિપૂજન કરી શકતા નથી. સરકારી ખર્ચે આવા કોઈ આયોજન પણ કરી શકતા નથી. રાજકીય પાર્ટીઓ પર બાજનજર રાખવા માટે ચૂંટણી પંચ ચૂંટણી નિરીક્ષકની નિમણૂંક કરે છે. આચાર સંહિતા લાગૂ પડતા શું થઈ શકે છે, શું નહી તેના વિશે સંક્ષિપ્તમાં જાણકારી મેળવો...

સામાન્ય નિયમ

  • કોઈ પણ પાર્ટી એવુ કામ ન કરે, જેનાથી જાતિઓ તથા ધાર્મિક અથવા ભાષાકીય સમુદાયમાં મતભેદ ઊભા થાય અથવા તો ધૃણા ફેલાઈ
  • ધાર્મિક જગ્યાઓનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અથવા તો મંચ તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
  • મત મેળવવા માટે ભ્રષ્ટ આચરણ ન કરવું. લાંચ આપવી, મતદારોને હેરાન કરવા
  • મંજૂરી વગર કોઈની પણ દિવાલ, વંડો અથવા તો જગ્યાનો ઉપયોગ ન કરવો
  • કોઈ પણ પાર્ટીના જુલૂસમાં અડચણ પેદા કરવી
  • રાજકીય પાર્ટી કોઈ એવી અપિલ નહીં કરે જેનાથી ધાર્મિક ઉન્માદ ફેલાય.
  • રાજકીય સભા સાથે જોડાયેલી વિગતો પોલીસને જાણમાં આપવી.
  • રાજકીય પાર્ટીઓએ તે નક્કી કરી લેવું કે, જ્યાં પણ રેલી અથવા તો સભા કરવાના છે ત્યાં પ્રતિબંધ તો નથીને.
  • સભા સ્થળે લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી મેળવી લેવી
  • સભામાં અડચણ કરનારા તત્ત્વો માટે પોલીસની સહાયતા લેવી

જુલૂસ સંબંધી નિયમ

  • જુલૂસનો સમય, શરુ થવાનું સ્થાન, માર્ગ તથા સમાપ્તિનો સમય નક્કી કરી પોલીસને જાણકારી આપવી.
  • જુલૂસની વ્યવસ્થા એવી કરવી કે ટ્રાફિક ન થાય.
  • રાજકીય પાર્ટીને એક જ દિવસ રેલી અથવા જુલૂસનો પ્રસ્તાવ હોય તો સમયને લઈ પહેલા જ વાત કરી લેવી
  • જુલૂસ રોડની ડાબી બાજુ કાઢવામાં આવે
  • જુલૂસમાં એવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જેનો દુરુપયોગ જનતામાં ઉત્તેજના ફેલાવી

મતદાન દિવસ સંબંધી નિયમ

  • અધિકૃત કાર્યકર્તાઓને બિલ્લો અથવા ઓળખાણ પત્ર આપવા
  • મતદારો આપવામાં આવતી રસીદ સાદા કાગળમાં હોય, તેના પર પ્રતિક-ચિન્હ તથા કોઈનું નામ ન હોય.
  • મતદાનના દિવસે તથા તેના 24 કલાક પહેલા દારુનું વેચાણ ન થાય
  • મતદાન કેન્દ્રની પાસે લગાવેલા કેમ્પમાં ભીડ ન થાય.
  • કેમ્પ સામાન્ય હોવા જોઈએ. મતદાનના દિવસે વાહન ચલાવવા માટે મંજૂરી મેળવી લેવી

સત્તાધારી પાર્ટી માટેના નિયમો

  • કામકાજમાં ફરિયાદનો મોકો ન આપવો
  • પ્રધાનો શાસકીય પ્રવાસમાં ચૂંટણી પ્રચાર ન કરી શકે.
  • શાસકીય મશીનરી તથા કર્મચારીનો ઉપયોગ ન કરવો
  • સરકારી વિમાન તથા ગાડીઓનો ઉપયોગ પાર્ટીના હિત વધારાવા માટે ન કરવો
  • હેલીપેડ પર એકાધિકારી ન રાખવો
  • વિશ્રામગૃહ, પોસ્ટ, બંગલા અથવા સરકારી વસાહતો પર એકાધિકાર ન રાખવો
  • આ જગ્યાઓનો ઉપયોગ પ્રચાર માટે ન કરી શકાય.
  • સરકારી ખર્ચે જાહેરાત કરી પોતાની ઉપલબ્ધીઓ ગણાવવી નહી
  • કેબિનેટની બેઠક ન કરી શકાય.

અધિકારીઓ માટે નિયમ

  • શાસકીય સેવક કોઈ પણ ઉમેદવારના ચૂંટણી, મતદાતા અથવા એજન્ય બની શકે નહીં.
  • પ્રધાનો પ્રવાસ દરમિયાન સમય કાઢી ઘરે રોકાય તો અધિકારીઓના કહેવા પર પણ ન જવું.
  • ચૂંટણીના કામથી જતા પ્રધાનો સાથે નહીં જોડાય.
  • જેની ડ્યૂટી લગાવી છે, તેને છોડી સભા અથવા તો રાજકીય પાર્ટીઓના આયોજનમાં સામેલ નહીં થાય.
  • રાજકીય પાર્ટીઓને સભા અથવા સભા સ્થાન આપતી વખતે ભેદભાવ કરવો નહીં.

લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

  • ચૂંટણીની જાહેરાત થતાં પરિણામ સુધી સભાઓ તથા વાહનો પર લાગેલા લાઉડ સ્પીકર માટે યોગ્ય નિદા-નિર્દેશ નક્કી કરેલા છે.
  • તેથા ગ્રામિણ વિસ્તારોમાં સવારે 6થી રાતના 11 સુધી તથા શહેરી વિસ્તારોમાં 6થી રાતના 10 સુધી તેના ઉપયોગની મંજૂરી છે.

Intro:Body:

ચૂંટણીની તારીખ જાહેર થતાં ચૂંટણી પંચ બની જાય છે 'સુપર પાવર', જાણો શું છે આચાર સંહિતા !

ન્યૂઝ ડેસ્ક:  ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ આચાર સંહિતા લાગૂ પડી જાય છે. આ સાથે સરકારી અધિકારો ચૂંટણી પાસે જતાં રહે છે. રાજ્ય સરકાર કોઈ પણ સરકારી અથવા તો નીતિગત જાહેરાત કરી શકતી નથી. કોઈ મહત્ત્વનો નિર્ણય લેવા માટે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે છે. ફેરબદલ તથા ચૂંટણી પ્રચારને લઈ નેતાઓના ખર્ચા માટેના પણ ચોક્કસ નિયમો બનાવ્યા છે.આદર્શ આચાર સંહિતા શું હોય છે અને કેવી રીતે લાગે છે. આ સમગ્ર પ્રક્રિયા અહીંયા જાણો અમારા આ ખાસ અહેવાલમાં...

આચાર સંહિતા અથવા તો આદર્શ આચાર સંહિતાનો અર્થ ચૂંટણી પંચના એ આદેશો છે, જેનું સમગ્ર પાર્ટીઓએ ચૂંટણી પુરી થાય ત્યાં સુધી તેનું પાલન કરવું પડે છે. જો કોઈ ઉમેદવાર આ નિયમોનું પાલન ન કરે તો ચૂંટણી પંચ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકે છે, તેને ચૂંટણી લડતા રોકી શકાય છે, ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ શકે છે તથા દોષિત સાબિત થતાં જેલમાં પણ જવુ પડે છે.

આચાર સંહિતા લાગૂ થતાં જ રાજ્યોના મુખ્યપ્રધાનો અથવા તો પ્રધાનો કોઈ પણ પ્રકારી જાહેરાત, શિલાન્યાસ,લોકાર્પણ, ભૂમિપૂજન કરી શકતા નથી. સરકારી ખર્ચે આવા કોઈ આયોજન પણ કરી શકતા નથી. રાજકીય પાર્ટીઓ પર બાજનજર રાખવા માટે ચૂંટણી પંચ ચૂંટણી નિરીક્ષકની નિમણૂંક કરે છે. આચાર સંહિતા લાગૂ પડતા શું થઈ શકે છે, શું નહી તેના વિશે સંક્ષિપ્તમાં જાણકારી મેળવો...

સામાન્ય નિયમ

કોઈ પણ પાર્ટી એવુ કામ ન કરે, જેનાથી જાતિઓ તથા ધાર્મિક અથવા ભાષાકીય સમુદાયમાં મતભેદ ઊભા થાય અથવા તો ધૃણા ફેલાઈ

ધાર્મિક જગ્યાઓનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અથવા તો મંચ તરીકે ઉપયોગ કરી શકાય નહીં.

મત મેળવવા માટે ભ્રષ્ટ આચરણ ન કરવું. લાંચ આપવી, મતદારોને હેરાન કરવા

મંજૂરી વગર કોઈની પણ દિવાલ, વંડો અથવા તો જગ્યાનો ઉપયોગ ન કરવો

કોઈ પણ પાર્ટીના જુલૂસમાં અડચણ પેદા કરવી

રાજકીય પાર્ટી કોઈ એવી અપિલ નહીં કરે જેનાથી ધાર્મિક ઉન્માદ ફેલાય.

રાજકીય સભા સાથે જોડાયેલી વિગતો પોલીસને જાણમાં આપવી.

રાજકીય પાર્ટીઓએ તે નક્કી કરી લેવું કે, જ્યાં પણ રેલી અથવા તો સભા કરવાના છે ત્યાં પ્રતિબંધ તો નથીને.

સભા સ્થળે લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી મેળવી લેવી

સભામાં અડચણ કરનારા તત્ત્વો માટે પોલીસની સહાયતા લેવી

જુલૂસ સંબંધી નિયમ

જુલૂસનો સમય, શરુ થવાનું સ્થાન, માર્ગ તથા સમાપ્તિનો સમય નક્કી કરી પોલીસને જાણકારી આપવી.

જુલૂસની વ્યવસ્થા એવી કરવી કે ટ્રાફિક ન થાય.

રાજકીય પાર્ટીને એક જ દિવસ રેલી અથવા જુલૂસનો પ્રસ્તાવ હોય તો સમયને લઈ પહેલા જ વાત કરી લેવી

જુલૂસ રોડની ડાબી બાજુ કાઢવામાં આવે

જુલૂસમાં એવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જેનો દુરુપયોગ જનતામાં ઉત્તેજના ફેલાવી

મતદાન દિવસ સંબંધી નિયમ

અધિકૃત કાર્યકર્તાઓને બિલ્લો અથવા ઓળખાણ પત્ર આપવા

મતદારો આપવામાં આવતી રસીદ સાદા કાગળમાં હોય, તેના પર પ્રતિક-ચિન્હ તથા કોઈનું નામ ન હોય.

મતદાનના દિવસે તથા તેના 24 કલાક પહેલા દારુનું વેચાણ ન થાય

મતદાન કેન્દ્રની પાસે લગાવેલા કેમ્પમાં ભીડ ન થાય.

કેમ્પ સામાન્ય હોવા જોઈએ. મતદાનના દિવસે વાહન ચલાવવા માટે મંજૂરી મેળવી લેવી

સત્તાધારી પાર્ટી માટેના નિયમો

કામકાજમાં ફરિયાદનો મોકો ન આપવો

પ્રધાનો શાસકીય પ્રવાસમાં ચૂંટણી પ્રચાર ન કરી શકે.

શાસકીય મશીનરી તથા કર્મચારીનો ઉપયોગ ન કરવો

સરકારી વિમાન તથા ગાડીઓનો ઉપયોગ પાર્ટીના હિત વધારાવા માટે ન કરવો

હેલીપેડ પર એકાધિકારી ન રાખવો

વિશ્રામગૃહ, પોસ્ટ, બંગલા અથવા સરકારી વસાહતો પર એકાધિકાર ન રાખવો

આ જગ્યાઓનો ઉપયોગ પ્રચાર માટે ન કરી શકાય.

સરકારી ખર્ચે જાહેરાત કરી પોતાની ઉપલબ્ધીઓ ગણાવવી નહી

કેબિનેટની બેઠક ન કરી શકાય.

અધિકારીઓ માટે નિયમ

શાસકીય સેવક કોઈ પણ ઉમેદવારના ચૂંટણી, મતદાતા અથવા એજન્ય બની શકે નહીં.

પ્રધાનો પ્રવાસ દરમિયાન સમય કાઢી ઘરે રોકાય તો અધિકારીઓના કહેવા પર પણ ન જવું.

ચૂંટણીના કામથી જતા પ્રધાનો સાથે નહીં જોડાય.

જેની ડ્યૂટી લગાવી છે, તેને છોડી સભા અથવા તો રાજકીય પાર્ટીઓના આયોજનમાં સામેલ નહીં થાય.

રાજકીય પાર્ટીઓને સભા અથવા સભા સ્થાન આપતી વખતે ભેદભાવ કરવો નહીં.

લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

ચૂંટણીની જાહેરાત થતાં પરિણામ સુધી સભાઓ તથા વાહનો પર લાગેલા લાઉડ સ્પીકર માટે યોગ્ય નિદા-નિર્દેશ નક્કી કરેલા છે.

તેથા ગ્રામિણ વિસ્તારોમાં સવારે 6થી રાતના 11 સુધી તથા શહેરી વિસ્તારોમાં 6થી રાતના 10 સુધી તેના ઉપયોગની મંજૂરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.