જેને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચે આવતીકાલ રાતના 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર રૅલીઓ અને સભાઓ પર રોક લગાવી છે. આવતીકાલથી આ નિર્ણય લાગૂ થઈ થશે. હિંસાના કારણે બંગાળના ગૃહ સચિવને હટાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અંતિમ તબક્કામાં પશ્વિમ બંગાળની 9 બેઠકો પર મતદાન યોજાશે.