દિલ્હીમાં 5.9 ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બીજી ભાજુ એનસીઆરમાં અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂંકપ અનુભવાયા બાદ લોકોમાં ગભરાહટ ફેલાયો હતો. લોકો ઘરની અને ઓફિસની બહાર નિકળવા લાગ્યા હતા. જો કે, આ ભૂકંપને કારણે કોઈ પણ પ્રકારનાં જાન-માલને નુકસાન થયું નથી. આ આંચકા સવારે 7.45 વાગ્યે અનુભવાયા હતા.