ETV Bharat / bharat

PM મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  દેશવાસીઓને દશેરા પર્વની શુભકામના પાઠવી

author img

By

Published : Oct 25, 2020, 10:41 AM IST

Updated : Oct 25, 2020, 11:07 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટરના માધ્યમથી દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને પાઠવી દશેરાની શુભેચ્છાઓ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શુભેચ્છાઓ
  • અસત્ય પર સત્યનો વિજય
  • ભારતીયોની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક

નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ટ્વીટર એકાઉન્ટ પર દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

"તમામ દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ. આ તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. આ તહેવાર તમામના જીવનમાં સમૃદ્ધિ અને આનંદ લાવે તેમજ મહામારીની અસરોથી બચાવે તેવી શુભકામનાઓ." રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી જણાવ્યું.

  • Greetings and good wishes to fellow citizens on Dussehra. This festival symbolises the triumph of good over evil. May this festival of joy and happiness protect us from the evil effects of the ongoing pandemic and bring prosperity and affluence to the people of the country.

    — President of India (@rashtrapatibhvn) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શારદીય નવરાત્રિનું દસમું નોરતું દશેરા છે. દેશભરમાં આ પર્વ અનેરા ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવાય છે. આ નિમિત્તે રાવણદહનના કાર્યક્રમો યોજાય છે જે અસત્ય પર સત્યના વિજયને દર્શાવે છે.

Last Updated : Oct 25, 2020, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.