ETV Bharat / bharat

મુંબઇમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા, બે દિવસ માટે એલર્ટ જાહેર - Heavy Rain in Mumbai

મુંબઇમાં ભારે વરસાદને કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે રેલવે સેવાને પણ નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા મુંબઇમાં બે દિવસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Rain in Mumbai
author img

By

Published : Jul 24, 2019, 1:01 PM IST

મુંબઇ: મુંબઇમાં મોડી રાતથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હવામાન વિભાગ દ્વારા મુંબઇમાં બે દિવસનું એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ દુર્ધટનાઓ ઘટવાના સમાચાર પણ સામે આવ્યા છે.

Maharashtra news
લોકોને ઘૂંટણસમા પાણીથી પસાર થઇને જવુ પડી રહ્યું છે

મંગળવાર રાતથી મુંબઇમાં ભારે વરસાદને કારણે હિંદમાતાના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. લોકોને ઘૂંટણસમા પાણીથી પસાર થઇને જવુ પડી રહ્યું છે.

Mumbai today News

સાયણમાં તો રેલ્વે ટ્રેક પર પણ પાણી ભરાઇ ગયા છે.

બે દિવસનું એલર્ટ
સાયણમાં તો રેલ્વે ટ્રેક પર પણ પાણી ભરાઇ ગયા છે

હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, મુંબઇની તુલનામાં મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.

Rain in Mumbai
મુંબઇમાં ભારે વરસાદને કારણે હિંદમાતાના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે

હવામાન વિભાગનું કહેવું છે કે, મુંબઇની પાસે ચક્રવાતની સ્થિતી બની રહી છે. જેના કારણે શહેરમાં ભારે વરસાદ થવાની આગાહી વર્તાઇ રહી છે.

Mumbai News

જૂનથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 2,272 મીમી સરેરાશ કરતાં 1,315.7 મીમી એટલે કે 57% વરસાદ થયો છે.

મુંબઇમાં ભારે વરસાદ
મુંબઇમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા

Intro:Body:

મુંબઇમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા, બે દિવસ માટે એલર્ટ જાહેર

મુંબઇમાં ભારે વરસાદ, Mumbai News, Rain in Mumbai, Mumbai on Alert, Maharashtra news, Mumbai today News, Heavy Rain in Mumbai, બે દિવસનું એલર્ટ 

Due to Heavy Rain in Mumbai, Weather department Give 2 days Alert

મુંબઇમાં ભારે વરસાદને કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે રેલવે સેવાને પણ નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા મુંબઇમાં બે દિવસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઇ: મુંબઇમાં મોડી રાતથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હવામાન વિભાગ દ્વારા મુંબઇમાં બે દિવસનું એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ દુર્ધટનાઓ ઘટવાના સમાચાર પણ સામે આવ્યા છે.

મંગળવાર રાતથી મુંબઇમાં ભારે વરસાદને કારણે હિંદમાતાના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. લોકોને ઘૂંટણસમા પાણીથી પસાર થઇને જવુ પડી રહ્યું છે. 

સાયણમાં તો રેલ્વે ટ્રેક પર પણ પાણી ભરાઇ ગયા છે.

હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, મુંબઇની તુલનામાં મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, મુંબઇની પાસે ચક્રવાતની સ્થિતી બની રહી છે. જેના કારણે શહેરમાં ભારે વરસાદ થવાની આગાહી વર્તાઇ રહી છે.

જૂનથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 2,272 મીમી સરેરાશ કરતાં 1,315.7 મીમી એટલે કે 57% વરસાદ થયો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.