ETV Bharat / bharat

નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પત્થરમારો, શ્રદ્ધાળુઓ ફસાયા - પંજાબ મુખ્યપ્રધાન

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનમાં પવિત્ર નનકાના સાહિબ ગુરૂદ્વારામાં કરેલી તોડફોડને વખોળતા પાડોશી દેશને ત્યાં શિખોની સુરક્ષા કરવાની જહેમત ઉઠાવવાનું કહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનમાં એક ટોળાએ શિખના સૌથી પવિત્ર ધર્મસ્થળ નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પત્થરમારો કર્યો હતો.

નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પત્થરમારો, શ્રદ્ધાળુઓ ફસાયા
નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પત્થરમારો, શ્રદ્ધાળુઓ ફસાયા
author img

By

Published : Jan 4, 2020, 3:33 AM IST

વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનમાં શ્રી ગુરૂ નાનક દેવ જી ના જન્મ સ્થાન પવિત્ર નનકાના સાહિબમાં શિખોની સાથે હિંસા થઇ છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ' ભારત આ પવિત્ર સ્થાન પર થયેલી તોડફોડને વખોડે છે. અમે પાકિસ્તાન સરકારના શિખોની સુરક્ષા અને કલ્યાણ નિશ્ચિત કરવાને લઇને તુરંત કાર્યવાહી કરી છે.

આ મામલાને લઇને પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે નિવેદન આપ્યું છે. તેઓએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પાસેથી નનકાના સાહિબ ગુરૂદ્વારામાં ફંસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવાની અપીલ કરી છે. તેઓએ ટ્વિટ કરી કહ્યું કે હું અપીલ કરૂ છુ કે પાક વડાપ્રધાન આ મામલાને લઇને ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર લઇ આવવામાં મદદ કરે.

મુખ્યપ્રધાન અમરિંદર સિંહનું ટ્વિટ

Intro:Body:

નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પત્થરમારો, શ્રદ્ધાળુઓ ફસાયા 

नई दिल्ली : भारत ने पाकिस्तान में पवित्र ननकाना साहिब गुरद्वारे में तोड़फोड़ की कड़ी निन्दा की और पड़ोसी देश से वहां सिखों की सुरक्षा सुनिश्चित करने के लिए तत्काल कदम उठाने का आह्वान किया. दरअसल, पाकिस्तान में सैकड़ों की भीड़ ने सिखों के सबसे पवित्र धर्मस्थलों में एक ननकाना साहिब गुरुद्वारे पर पत्थरबाजी की थी.

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનમાં પવિત્ર નનકાના સાહિબ ગુરૂદ્વારમાં કરેલી તોડફોડને વખોળતા પાડોશી દેશને ત્યાં શિખોની સુરક્ષા કરવાની જહેમત ઉઠાવવાનું કહેવામાં આવ્યું છે.  હકીકતમાં પાકિસ્તાનમાં એક ગ્રુપે શિખના સૌથી પવિત્ર ધર્મસ્થળ નનકાના સાહિબ ગુરૂદ્વારામાં પત્થરમારો કર્યો હતો. 

विदेश मंत्रालय ने कहा कि पाकिस्तान में श्री गुरु नानक देव जी के जन्मस्थान पवित्र ननकाना साहिब में सिखों के साथ हिंसा हुई है.

વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસતાનમાં શ્રી ગુરૂ નાનક દેવ જી ના જન્મ સ્થાન પવિત્ર નનકાના સાહિબમાં શિખોની સાથે હિંસા થઇ છે. 

विदेश मंत्रालय ने एक बयान में कहा, 'भारत इस पवित्र स्थान पर तोड़फोड़ और बेअदबी की हरकतों की कड़ी निंदा करता है और हम पाकिस्तान सरकार से सिखों की सुरक्षा एवं कल्याण सुनिश्चित करने के लिए तत्काल कदम उठाने का आह्वान करते हैं.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ' ભારત આ પવિત્ર સ્થાન પર તોડફોડ અને અજીબ હલચલને વખોડે છે. અમે પાકિસ્તાન સરકારના શિખોની સુરક્ષા અને કલ્યાણ  નિશ્ચિત કરવાને લઇને તુરંત કાર્યવાહી કરી છે. 

इस मामले पर पंजाब के मुख्यमंत्री अमरिंदर सिंह ने प्रतिक्रिया दी है. उन्होंने पाकिस्तान के प्रधानमंत्री इमरान खान से ननकाना साहिब गुरुद्वारे में फंसे श्रद्धालुओं को निकालने के लिए अपील की है. उन्होंने ट्वीट कर कहा कि मैं अपील करता हूं कि पाक पीएम इस मामले में हस्तक्षेप करते हुए फंसे लोगों को सुरक्षित बाहर निकलवाने में मदद करें.

આ મામલાને લઇને પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે નિવેદન  આપ્યું છે. તેઓએ પાકિસ્તાનના ઇમરાન ખાન પાસેથી નનકાના સાહિબ ગુરૂદ્વારામાં ફંસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવાની અપીલ કરી છે. તેઓએ ટ્વિટ કરી કહ્યું કે હું અપીલ કરૂ છુ કે પાક વડાપ્રધાન આ મામલાને લઇને ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર લઇ આવવામાં મદદ કરે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.