ETV Bharat / bharat

રશિયન વેક્સિનના ત્રીજા ચરણનું ક્લીનિકલ ટ્રાયલ, ડૉ. રેડ્ડીજ લેબોરેટરીઝે માગી મંજૂરી - કોરોના વાઇરસ રસી

ડૉકટર રેડ્ડીજ લેબોરેટરીજ ભારતની જાણીતી ફ્રામા કંપની છે. વેક્સિનના ક્લીનિકલ ટ્રાયલ અને તેના વિતરણ માટે આરડીઆઇએફની સાથે કરાર કર્યો છે.

covid 19 vaccine
covid 19 vaccine
author img

By

Published : Oct 3, 2020, 9:56 AM IST

નવી દિલ્હીઃ હૈદરાબાદ સ્થિત ડૉકટર રેડ્ડીજ પ્રયોગશાળાએ રશિયા કોવિડ 19 રસી સ્પૂતનિક ફાઇવે ભારતમાં માનવ શરીર પર ત્રીજા ચરણના ક્લીનિકલ પરીક્ષણની મંજૂરી પ્રાપ્ત કરવા માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રણકમાં (DCGI) આવેદન કર્યું છે. સૂત્રોએ આ માહિતી આપી હતી.

ભારતની દિગ્ગજ ફાર્મા કંપનીએ રસીના ક્લીનિકલ પરીક્ષણ અને તેના વિતરણ માટે રૂસી પ્રત્યક્ષ રોકાણ કોષ (RDIF) સાથે કરાર કર્યો છે.

કંપનીએ ગત્ત મહીને કહ્યું હતું કે, ડીસીજીઆઇની મંજૂરી મળ્યા બાદ આરડીઆઇએફ ડૉકટર રેડ્ડીજની રસીની 10 કરોડ ડોઝ મોકલશે.

એક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ડૉકટર રેડ્ડીજે રૂસ દ્વારા વિકસિત કોવિડ 19 રસી સ્પૂતનિક ફાઇવના માનવ શરીર પર ત્રીજા ચરણના ક્લીનિકલ પરીક્ષણની મંજૂરી લેવા માટે ડીસીજીઆઇમાં આવેદન આપ્યું છે. ડીસીજીઆઇ મંજૂરી આપવા પહેલા આવેદનનું તકનીકી મુલ્યાંકન કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.