ETV Bharat / bharat

ડો.કલામે વિજ્ઞાનથી લઇ રાજકારણ સુધી એક અસીમ છાપ છોડી: અમિત શાહ - ભારતના 11 માં રાષ્ટ્રપતિ કલામ

પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ એ.પી.જે અબ્દુલ કલામની પુણ્યતિથિ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ડૉ કલામે વિજ્ઞાન અને રાજકારણ પર એક અસીમ છાપ છોડી છે.

કલામ
કલામ
author img

By

Published : Jul 27, 2020, 1:13 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. શાહે કહ્યું કે ડો.કલામે વિજ્ઞાન અને રાજકારણ પર એક અસીમ છાપ છોડી છે.

અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, ' બુદ્ધિ , જ્ઞાન અને સરલતાના પ્રતિક ડૉ એ.પી.જે. અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ. જનતાના રાષ્ટ્રપતિ, જેમણે વિજ્ઞાનથી લઇને રાજકારણ સુધીના ઘણા ક્ષેત્રોમાં એક અસીમ છાપ છોડી.શાહે કહ્યું કે કલામની સતત જ્ઞાનની શોધ અને આત્મનિર્ભર ભારત બનાવવાના વિચાર પર સતત પ્રયાસો ચાલુ છે.

  • Tributes to Dr APJ Abdul Kalam, an epitome of intellect, wisdom and simplicity. A People’s President, who left indelible marks on several fields ranging from science to politics. His relentless quest for knowledge continues to inspire and capture the idea of self-reliant India. pic.twitter.com/YS8p8FjYxE

    — Amit Shah (@AmitShah) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ સંદેશ આપ્યો હતો કે કલામ એવા રાષ્ટ્રપતિ હતા જેમનું આદર્શ જીવન દેશની જનતાને પ્રેરણા આપતું રહેશે.નડ્ડાએ ટ્વિટ કર્યું હતું કે 'ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડો.એ.પી.જે.અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર હાર્દિક શ્રદ્ધાંજલિ. તેઓ એવા રાષ્ટ્રપતિ હતા જેમનું આદર્શ જીવન દેશના લોકોને પ્રેરણા આપશે.

  • My heartfelt tribute to Former President of India Bharat Ratna Dr APJ Abdul Kalam ji on his death anniversary. He was a people's President whose ideal life will keep on inspiring the people of the country.

    — Jagat Prakash Nadda (@JPNadda) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ભારતના મિસાઇલ મેન તરીકે જાણીતા ડો.એ.પી.જે.અબ્દુલ કલામ વિજ્ઞાનમાં જ નહીં પરંતુ ભારતના 11 માં રાષ્ટ્રપતિ તરીકે પણ કામ કર્યું હતું અને વ્યાપક રુપમાં 'પીપલ્સ પ્રેસિડેન્ટ' તરીકે ઓળખવામાં આવચા હતા.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.