ETV Bharat / bharat

રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં સરપંચના પુત્રએ ગોળીમારી કરી આત્મહત્યા - son shot himself suicide

ધૌલપુર જિલ્લામાં દિહૌલી પોલીસ સ્ટેશનના વિસ્તારના ગામમાં સરપંચના દિકરાએ આત્મહત્યા કરી હોવાની કિસ્સો સામે આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, યુવકે પોતાની જાતે ગોળી મારી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

રાજસ્થાન
રાજસ્થાન
author img

By

Published : Jun 6, 2020, 4:11 PM IST

રાજસ્થાનઃ ધૌલપુર જિલ્લામાં દિહૌલી પોલીસ સ્ટેશનના વિસ્તારના ગામમાં સરપંચના દિકરાએ આત્મહત્યા કરી હોવાની કિસ્સો સામે આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, યુવકે પોતાની જાતની ગોળી મારી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પરિવારના જણાવ્યાનુસાર ઘટનાની જાણ થઈ ત્યારે યુવક જમીન પર લોહીથી લથપથ પડ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોને ઘટનાની જાણ થતાં ભીડ જમા થઈ ગઈ હતી અને લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

મળતી માહિતી અનુસાર, દીહૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોંડ ગામના પુરા નિવાસી વર્તમાન સરપંચ લાડવતીના 36 વર્ષીય સત્યપ્રકાશ પુત્ર યોગેન્દ્રએ હથિયારથી માથાના ભાગે ગોળી મારી હતી. બુલેટનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા. પરિવારના લોકો ગયા ત્યારે તે યુવક લોહીથી લથપથ હાલતમાં પડ્યો હતો. તપાસ કરતાં યુવક મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

સ્થાનિક ગ્રામજનોએ આ બાબતની જાણ દિહૌલી પોલીસ મથકે કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. પોલીસે મૃતકનો મૃતદેહ જપ્ત કરીને સભ્યોની હાજરીમાં મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.